GPSC News : Gujarat Public Service Commission (GPSC) નું પરિણામ હવે રિવાઇઝ થશે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પછી લેવામાં આવ્યો નિર્ણય. હવે GPSCની મેઈન્સ પરીક્ષા વધુ વિધાર્થીઓ આપી શકશે.
GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે રાહતના સમાચાર
GPSCની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. Gujarat Public Service Commission ની પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ હવે રિવાઇઝ થશે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ પરિણામ રિવાઇઝ મુદ્દે નિર્ણય લેવાયો છે. GPSC દ્વારા ફાઇનલ Answer Key પ્રસિદ્ધ કર્યા બાદ પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSCના આ નિર્ણયથી વધુ કેટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસી શકશે.

Answer Key જાહેરકર્યા બાદ પરિણામ જાહેર કરાશે.
GPSC ની પરીક્ષા આપતા ઉમેદવારોને આ નિર્ણયથી ફાયદો થશે. પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ રિવાઇઝ થવાથી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. આ સમગ્ર બાબતની GPSCના ઉમેદવારોની પણ ઘણા લાંબા સમયથી માંગ હતી. આ નિર્ણયથી ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે.
વર્તમાનમાં ચાલી રહેલ ભરતીઓ :