Join our whatsapp group : click here

Gpsc official calendar 2023 | gpsc class 1 2 exam date 2023

Gpsc official calendar 2023 : Gujarat Public Service Commission (GPSC) જુદી જુદી ખાલી જગ્યાઓ પર સીધી ભરતી/સ્પર્ધાત્મક પરીક્ષા યોજવા માટે વર્ષ 2023નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 96 જેટલી જુદી જુદી જગ્યા માટે પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં Dy so ની 100 જગ્યા અને Class 1 & 2 ની 100 જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. Gpsc official calendar 2023 ની pdf નીચે આપેલ લિન્ક દ્વારા ડાઉનલોડ કરી શકો છો.

Topic: Gpsc official calendar 2023
Total vacancy: 1065
Total Department: 96
Official website: https://gpsc.gujarat.gov.in

Gpsc official calendar 2023

10થી વધુ જગ્યા ધરાવતી ભરતીનું લિસ્ટ

વિભાગ જગ્યા જાહેરાત તારીખ
ઈએનટી સર્જન 15 15 May
ઔદ્યોગિક સલામતી-સ્વાસ્થ્ય અધિકારી 43 15 June
Dy.so 150 15 July
ઓર્થોપેડિક સહપ્રાધ્યાપક 18 15 July
GPSC Class 1 & 2 100 15 August
પશુચીકીત્સા અધિકારી 22 15 August
સાયન્ટિફીક ઓફિસર 26 15 August
અસિસ્ટન્ટ એન્જિનિયર 100 15 August
મદદનિશ વાહનવ્યવહાર નિરીક્ષક 28 15 Sptember
લેક્ચરર ફિઝીયોથેરાપી 10 15 Sptember
આસિસ્ટન્ટ એન્જિનિયર 30 15 october
એડી. આસિસ્ટન્ટ એન્જિનિયર 100 15 november
જનરલ મેડિસિનના મદદનીશ પ્રોફેસર 64 15 December
જનરલ સર્જરીના મદદનિશ પ્રોફેસર 53 15 December
ગાયનેકના મદદનિશ પ્રોફેસર 43 15 December
ટીબી-ચેસ્ટના મદદનીશ પ્રોફેસર 10 15 December
પીડીયાટ્રિકના મદદનિશ પ્રોફેસર 24 15 December
ઓર્થોપેડિક્સના મદદનિશ પ્રોફેસર 35 15 December
ઈએનટીના મદદનિશ પ્રોફેસર 10 15 December

GPSC Calender 2023 ની pdf ડાઉનલોડ કરવા માટે click here ના બટન પર ક્લિક કરો.

Gpsc official calendar 2023 : Click here

GPSC ની પરીક્ષા માટે ઉપયોગી લિંક :

ઉમેદવારો મારે GPSC બોર્ડ દ્વારા જરૂરી સૂચના

1). જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક/મુખ્ય પરિક્ષાની ઉપરોક્ત તારીખો સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતાં વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારો તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમા કે કોઈ પણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરિક્ષાની તારીખોમાં ફેરફાર કરવાનો આયોગનો અબધિત અધિકાર છે.

2). આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા સૂચિત છે. જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણીપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે વધઘટ સંભવ છે.

3). ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી ‘OMR’ આધારીત કે ‘કોમ્પ્યુટર બેઇઝ રિકૃમેંટટેસ્ટ (CBRT) રહેશે.

4). ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પરીક્ષાના દિવસે કે ત્યારબાદના દિવસે દરેક ઉમેદવારની OMR Sheet આયોગની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

5). સીધી ભરતીના કિસ્સામાં આયોગ દ્વારા પ્રાથમિક કસોટી યોજવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને જાહેરાતમાં ભરતી નિયમમાં દર્શાવેલ જોગવાઇઓ સંતોષતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત બોલાવવામાં આવશે. ઉમેદવારની આખરી પસંદગી પ્રાથમિક કસોટીમાં જે ગુણ મેળવેણ હશે અને રૂબરૂ મુલાકાતમાં મેળવેલ ગુણના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે. અન્ય બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે.

6). દર્શાવેલ જાહેરાતો માટેની પરિક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભાવિત માસ જાહેર કરવામાં આવશે.

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!