Join our WhatsApp group : click here

Gpsc practice set: 08

અહીં GPSC Class 1 & 2 ની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ GPSC ની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. GPSC class 1 & 2 ની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: GPSC Class 1 & 2
Test Number: 08
Question: 15
Type: MCQ

Gpsc practice set: 08

414

GPSC TEST : 08

Gpsc practice set : 08

1 / 10

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

2 / 10

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?

1). દક્ષિણ ગુજરાત : સુરત, ભરુચ, વલસાડ, તાપી, ડાંગ

2). મધ્ય ગુજરાત : ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર

3). ઉત્તર ગુજરાત : સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ

4). સૌરાષ્ટ્ર : અમરેલી, ભાવનગર,  જામનગર, જુનાગઢ, પોરબંદર

3 / 10

આઝાદી પૂર્વે ભારતની નીચેના પૈકી કઈ જમીન સત્તા પ્રકાર પધ્ધતિમાં જમીન મહેસૂલ ચુકવણીમાં સમગ્ર ગામ એક એકમ તરીકે ગણવામાં આવતું હતું?

4 / 10

ભારતમાં આરંભ થયેલ નવા આર્થિક સુધારામાં ...................સમાવિષ્ટ છે.

1). પુરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે મેક્રોઇકોનોમીક સ્થિતિ કરણ (macroeconomic stabilization as supply side management)

2). પુરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે માળખાગત સુધારા (structural reforms as supply-side management)

3). માંગ પાસાલક્ષી વ્યવસ્થા તરીકે આર્થિક સમાયોજન (fiscal adjustment  demand-side adjustment)

5 / 10

NSSO ની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ બેરોજગારીની વિભાવના નથી?

6 / 10

નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારત સરકારે ભારતમાં કેન્દ્રિય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેકટનો અમલ કર્યો?

7 / 10

એક 8 સેમી લંબાઇના સમઘનની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંથી દરેક સપાટી સમાન રંગની હોય, હવે તે સમઘનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં  આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે?

8 / 10

જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). પસંદગી કરેલા જાહેર ક્ષેત્રના એકમોના શેર વેચવા વિનિવેશની પ્રથમ પધ્ધતિ હતી.

2). જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી.

3). પ્રથમ પધ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

4). બીજી પદ્ધતિ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

9 / 10

ગુજરાતમાં ખનીજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). ગુજરાતએ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજય છે?

2). ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોકસાઈડનો સમૃદ્ધ સ્ત્રોત છે.

3). ગુજરાતમાં મેગેનીઝની કોઈ ખાણ મળી આવી નથી.

4). છોટા ઉદેપુર ખાતે ફ્લોરસ્પારની ખાણ જોવા મળે છે

10 / 10

ભારતના દરિયા કિનારા વિષે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

1). ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે.

2). પૂર્વના દરિયા કિનારમાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યા કુમારી સુધી વિસ્તરેલો છે.

3). પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.

4). પશ્ચિમ દરિયાકિનારો બે ભાગમાં વિભાજિત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયા કિનારો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 37%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!