Join our WhatsApp group : click here

GPSC Practice Test : 04

GPSC Practice Test : 04 -અહીં GPSC (Gujarat service public commission) ની પ્રેકટિસ ટેસ્ટ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ GPSC ની પરીક્ષાના સેલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. GPSC ની નિયમિત Practice Test આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: GPSC Class 1 & 2
Test number: 04
Question: 15
Type: MCQ

GPSC Practice Test : 04

602

GPSC TEST : 04

Gpsc practice test : 04

1 / 15

નીચેના પૈકી કોણે લોકપ્રિય સામાયિક ‘જનકલ્યાણ’ શરૂ કર્યું હતું?

2 / 15

નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલા છે?

1). બિંદુસાર : અમિત્રાઘટ

2). સમુદ્રગુપ્ત : પરાક્રામક

3). કુમારગુપ્ત : મહેન્દ્રદિત્ય

4). સ્કંદગુપ્ત : કર્માદિત્ય

3 / 15

નીચેના પૈકી કયો/કયા અધિકારી/અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો?

 1). સમાહર્તા

2). સન્નિધાતા

3). કુમારમાત્ય

4). અંતપાલ

4 / 15

ત્રણ ઉચ્ચ વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ............. કહેવાતા હતા.

5 / 15

ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતા?

6 / 15

ગુજરાત પ્રવાસન માટે ‘કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં’ અને ‘ખુશ્બુ ગુજરાત કી’ અભિયાનનું આલેખન કોણે કર્યું હતું?

7 / 15

પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું?

8 / 15

નીચના પૈકી કયા મંદિરને બે આંગણ છે?

9 / 15

સૌરાષ્ટ્રની તળપદી લૌકશૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતા છે?

1). વૃંદાવન સોલંકી

2). ખોડીદાસ પરમાર

3). મનહર મકવાણા

4). દેવજીભાઈ વાજા

10 / 15

શૃંગ કાળ દરમિયાન ............... એ સાકેત અને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું.

11 / 15

નીચેના પૈકી કઈ પંક્તિ કબીરની નથી?

12 / 15

નીચેના પૈકી કઈ ઘટના/ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-1 સાથે સંકળાયેલી છે?

1). કુંડલન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગીતિનું આયોજન

2). બૌદ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવા.

3). પુરુષપૂરને પોતાની રાજધાની બનાવવી

13 / 15

કાલીબંગા ................નદીના સૂકા તટ ઉપર આવેલું હતું.

14 / 15

નીચેના પૈકી કઈ ઇમારતની ડિઝાઇન લી કોર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી?

1). ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેંટ, અમદાવાદ

2). મિલ ઓનર્સ એસોસયેશન, અમદાવાદ

3). ગાયકવાડ પેલેસ, વડોદરા

4). સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ

15 / 15

“તારી આંખનો અફીણી, તારા બોલનો બાંધણી” ગીત નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મનું હતું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 41%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!