Join our WhatsApp group : click here

Gpsc Practice Test: 07 

Gpsc Practice Test: 07 -અહીં GPSC Class 1 & 2 ની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ GPSCની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. GPSC Class 1 & 2 ની નિયમિત પ્રેકટિસ ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : GPSC Class 1 & 2
Test number : 07
Question: 15
Type: MCQ

Gpsc Practice Test: 07 

346

GPSC TEST : 07

Gpsc practice set : 07

1 / 15

18 એપ્રિલ, 1951ના રોજ નીચેના પૈકી કયા સ્થળે વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૂ કરી?

2 / 15

રાજાજી સૂત્ર (formula) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). આ સૂત્ર અનુસાર મુસ્લિમ લિગે કોંગ્રેસ સાથે જોડાઈ બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતાની માંગણી કરે.

2). મુસ્લિમ લીગ અને INC એ કેન્દ્રમાં વચગાળાની સરકારની રચના કરે.

3). ગાંધીજી અને ઝીણાંએ રાજાજી સૂત્ર ઉપર ચર્ચા કરવા વાટાઘાટો યોજી.

4). આ દરખાસ્ત ઝીણાં દ્વારા સ્વીકારવામાં આવી અને ગાંધીજી દ્વારા અસ્વીકાર કરવામાં આવી.

3 / 15

ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). આ અધિનિયમ 1919માં ઘડવામાં આવ્યો હતો અને 1921માં અસ્તિત્વમાં આવ્યો હતો.

2). તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું.

3). તેમ છતાં આ અધિનિયમે પ્રાંતિય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રિય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી.

4). આ અધિનિયમે પ્રાંતિય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતિય ધારાસભાને અધિકૃત કરી હતી.

4 / 15

બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી.

2). પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી.

3). અન્ય જ્ઞાતિઓએ (મુસ્લિમ તથા શીખ) ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતિય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી.

4). ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.

5 / 15

બંધારણ સભામાં નીચેના પૈકીની કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી?

6 / 15

નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953ના સભ્યો હતા?

1). સરદાર પટેલ

2). પંડિત હદયનાથ કુંઝરુ

3). વી.પી. મેમન

4). કે.એમ . પાનીકર

7 / 15

નીચેના પૈકી કોણે 1791 માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી?

8 / 15

1773 ના નિમાયક ધારા (Regulating act of 1773) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). આ ધારા દ્વારા સૌ પ્રથમ વાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને સ્વીકૃતિ મળી.

2). આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નરો બંગાળના ગવર્નર જનરલના તબા હેઠળ મૂકવામાં આવ્યા.

3). આ ધારાએ ભારતમાં કેન્દ્રિય વહીવટનો પાયો નાખ્યો.

9 / 15

નીચેના પૈકી કોણે એક જ પ્રાંતમાં એક સાથે બે ગવર્નર નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી હતી?

10 / 15

નીચેની ઘટનાઓને તેના બનાવના ક્રમમાં ગોઠવો.

1). મુસ્લિમ લીગની રચના 2). ક્રિપ્સ મિશન 3). રોલેટ એક્ટ

11 / 15

નીચેના સમાજોની સ્થાપનાનો સાચો ક્રમ પસંદ કરો.

1). થિયોસોફિકલ સોસાયટી

2). બ્રહ્મો સમાજ

3). રામક્રુષ્ણ મિશન

4). પ્રાથના સમાજ

12 / 15

ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનોઓનો ઉલ્લેખ થયેલો છે?

1). સભા 2). સમિતિ 3). વિદાયા

13 / 15

ટીળક હોમરૂલ લીગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). સ્થાનિક ભાષામાં શિક્ષણની માંગ કરી.

2). પોતાના વિચારો મરાઠી, કન્નડ અને ગુજરાતી ભાષામાં પ્રચલિત કર્યા.

3). ભાષાકીય રાજ્યના ગઠનની માંગ કરી.

14 / 15

બૌદ્ધવાદ અનુસાર પુનર્જન્મના મૂળ......................માં રહેલાં છે.

15 / 15

ભારતમાં નીચેના વિદેશી આક્રમણોનો સાચો ઘટનાક્રમ .......................છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 39%

0%

Previous

Gpsc Practice Test: 07 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!