GPSC Recruitment 2023 : તાજેતરમાં GPSC (Gujarat Public service commission) દ્વારા 43 જેટલી વિવિધ ખાલી જગ્યા ભરવા માટે અરજી મંગાવી છે. જેના માટે તમે 31 May 2023 સુધી અરજી કરી શકો છો. આ ભરતી સંબધિત સંપૂર્ણ જાણકારી નીચે અપેવામાં આવી છે.
GPSC Recruitment 2023
Organization | GPSC |
No. of posts | 47 |
Job Location | Gujarat |
Last Date to Apply | 31 May |
How to Apply : | online |
official website: |
Name of posts
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
---|---|
અધિક્ષક, અભિલેખાગાર નિમયક કચેરી, વર્ગ-2 | 04 |
નાયબ બાગાયત નિમાયક વર્ગ-1 | 06 |
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-2 | 7 |
ટેકનિકલ ઓફિસર, ગુજરાત બોઈલર સેવા, વર્ગ-2 | 01 |
ઇ.એન.ટી સર્જન (તજજ્ઞ) વર્ગ-1 | 15 |
નાયબ નિમાયક (હોમિયોપેથી), વર્ગ-1 | 01 |
ભૂસ્તર શાસ્ત્રી વર્ગ-1 ન.જ.પા અને ક વિભાગ, વર્ગ-2 | 05 |
ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર, વર્ગ-2 | 05 |
કાયદા અધિક્ષક (જુનિયર ડ્યુટી), વર્ગ-2 | 03 |
નાયબ નિમાયાક ઔદ્યૌગિક સલામતી અને સ્વાસ્થ, વર્ગ-1 | 03 |
Educational Qualification
આપેલ તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ છે. જે જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો. જેની લિન્ક નીચે આપેલ છે.
How to Apply
આપેલ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવા માટેની લિન્ક નીચે આપી દીધેલ છે.
Important Link
આપેલ ખાલી જગ્યાની ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો : click here