Join our WhatsApp group : click here

Gram sevak exam syllabus Gujarat

Gram sevak exam syllabus Gujarat : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારાં લેવામાં આવતી ગ્રામ સેવક વર્ગ-3 ની લેખિત પરીક્ષાનો સિલેબસ અહીં આપવામાં આવ્યો છે. જેમાં વિષયોનું નામ અને તેમાંથી કેટલા ગુણનું પૂછાશે તેની માહિતી દર્શાવી છે.

ગ્રામસેવક સહિતની તમામ પરીક્ષાનો સિલેબસ, મોક ટેસ્ટ, pdf મટીરિયલ, તમામ વિષયની ક્વિઝ અને જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Gram sevak exam syllabus Gujarat

વિષયગુણ
જનરલ નોલેજ 20
ગુજરાતી ભાષા અને વ્યાકરણ 15
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 15
નોકરી અને શૈક્ષણીક લાયકાત સંબધિત નોલેજ 50
કુલ ગુણ : 100

જનરલ નોલેજમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે.

1). રીઝનિંગ

2). ભારત અને ગુજરાતનો ઇતિહાસ

3). ભારત અને ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો

4). ભારત અને ગુજરાતની ભૂગોળ

5). રમત ગમત

6). ભારતનું બંધારણ

7). પંચાયતી રાજ

8). ભારત સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓ

9). ભારતનું અર્થતંત્ર

10). વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ

11). કરંટ અફેર્સ

Gram-sevak-exam-syllabus-Gujarat-02

ગ્રામ સેવકની લેખિત પરીક્ષા સંબધિત અન્ય માહિતી

>> ગ્રામસેવક વર્ગ-3 ની પરીક્ષાનું પેપર 100 માર્કસનું રહેશે.

>> પરીક્ષા ગુજરાતી ભાષામાં રહેશે (અંગ્રેજી વિષયના પ્રશ્નો અંગ્રેજી ભાષામાં રહેશે)

>> પરીક્ષાનો સમય 60 મિનિટ (1 કલાક) નો રહેશે.

>> પરીક્ષાના પ્રશ્નો હેતુલક્ષી (Mcq) પ્રકારના હશે.

ગ્રામ સેવકની પરીક્ષાની માઇનસ પદ્ધતિ

Gram-sevak-exam-syllabus-Gujarat

Read more

👉 તમામ વિષયની pdf
👉 તમામ વિષયની ક્વિઝ
👉 તમામ પરીક્ષાના જૂના પેપર

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!