GRD SRD Bharti 2023 : ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં 225 જેટલી ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર તારીખ 21/10/2023 સુધીમાં ઓફલાઇન અરજી કરી શકે છે. આ ભરતી સંબધિત વધુ માહિતી જેવી કે ફોર્મ ક્યાં ભરવા કેવી રીતે ભરવા, વય મર્યાદાની જાણકારી નીચે આપવામાં આવી છે. સરકારી નોકરીની નિયમિત માહિતી મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Table of Contents
GRD SRD Bharti 2023
સંસ્થા : | ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ |
કુલ જગ્યા : | 225 |
નોકરીનું સ્થળ : | ગુજરાત |
અરજીનો પ્રકાર : | ઓફલાઇન |
અરજી કરવાની શરૂઆત : | 04/10/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 21/10/2023 |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
- ગ્રામ રક્ષક દાળ -169
- સાગર રક્ષક દળ -56
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરવા ઓછામાં ઓછું 03 પાસ હોવું જરૂરી છે.
વય મર્યાદા
GRD SRD ના પદ માટે અરજી કરવા 20 વર્ષ થી 50 વર્ષ ની ઉંમર સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા સંબધિત ઓફિશ્યલ નોટિફિકેશનમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પણ આ ભરતી માટે ઉમેદવારો ની પસંદગી શારીરિક કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરી શકે.
અરજી કેવી રીતે કરશો
ઓફિશ્યલ નોટિફિકેશનમાં આપેલ જગ્યાએ થી અરજી ફોર્મ લઈ તેની સાથે જરૂરી ડૉક્યુમેન્ટ જોડી ત્યાં જમા કરાવવાનું રહેશે.
જરૂરી ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પોલીસ વેરિફિકેશન સર્ટિ
- લિવિંગ સર્ટિ
- અભ્યાસનું પ્રમાણપત્ર
- પાસપોટ સાઇઝનો ફોટો
- અન્ય
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટોફિકેશન અવશ્ય વાંચી લેવી