GSEB SSC 10th Result 2023 Gujarat Board : તારીખ 25 May 2023 ના રોજ Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ સવારે 8: 00 વાગ્યા પછીથી તમે જોઈ શકો છો. અહીં ધોરણ 10 ના પરિણામ જોવા માટે ની ઓફિશિયલ લિન્ક અને તેના માટેની પ્રોસેસ આપવામાં આવી છે. પરિણામ જોવા સંબધિત કોઈપણ મુશ્કેલી પડતી હોય તો તમે અમને કમેંટ કરી જણાવી શકો છો.
GSEB SSC 10th Result 2023
બોર્ડ : | GSEB |
પરીક્ષા : | SSC (10th) |
પરિણામની તારીખ : | 25/05/2023 |
સમય : | સવારે 8 : 00 વાગ્યા પછી |
પરીક્ષાનું મધ્યમ : | ગુજરાતી |
પરિણામ જોવા માટે શું કરશો
પરિણામ જોવા માટે તમારે સૌપ્રથમ GSEB ની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જવાનું રહેશે. (જેની લિન્ક નીચે આપેલ છે.) જેમાં આપેલ બોક્સમાં તમારો બેઠક નંબર નાખવાનો રહશે. બેઠક નંબર નાખતા સમયે ધ્યાન રાખવાનું છે કે તમારા નંબર ની આગળ B લખેલો છે કે E જે લખ્યું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહશે. (સમજવા માટે ફોટો જોવો)

GSEB SSC 10th Result 2023 Gujarat Board
ધોરણ 10 નું પરિણામ જોવો
ધોરણ 10નું પરિણામ જોવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
પરિણામ જોવામાં કોઈપણ મુશ્કેલી સર્જાય તો અમને તમે કમેંટ કરી શકો છો. અમે તમારી મદદ કરવાનો પ્રયત્ન કરીશું.
ધોરણ 6 થી 12 પાઠયપુસ્તક
GSEB ssc 10th result 2023 gujarat board, ssc result 10th, gseb ssc 10th result 2023, gseb ssc 10th result 2023 gujarat board link, www gseb org gseb ssc 10th result 2023, ssc result 2023, GSEB SSC 10th Result 2023