Join our WhatsApp group : click here

GST Questions in Gujarati

GST Questions in Gujarati : અહીં GST સંબધિત સવાલ-જવાબ આપવામાં આવ્યા છે. આપેલ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. જેથી તમે ખૂબ જ ધ્યાન પૂરવ વાંચશો. સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત નિયમિત કરંટ અફેર્સ અને જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

GST Questions in Gujarati

1). GSTનું પૂરુંનામ શું છે ? : Goods And Service Tax

2). GST કેટલા અને કયા-કયા ભાગ છે ? : ચાર (CGST, SGST, IGST, UTGST)

CGST : Centarl Goods And Service Tax 
SGST : State Goods And Service Tax
IGST : Integrated Goods And Service Tax
UTGST : Union Territory Goods And Service Tax

3). ભારતમાં GST લાગુ ક્યારે થયું ? : 1 જુલાઇ 2017

4). GST પરિષદની અધ્યક્ષતા કોણ કરે છે ? : નાણાંમંત્રી

5). ભારત GST લાગુ કરનાર કેટલમો દેશ છે ? : 161મોં

6). ભારતમાં GST કયા દેશના મોડલ પર આધારિત છે ? : કેનેડા

7). GST પ્રારુપ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતું ? : અસીમ દાસ ગુપ્તા

8). રાજ્યસભાએ GST બિલ ક્યારે મંજૂર કર્યું ? : 3 ઓગસ્ટ 2016

9). લોકસભાએ GST બિલ ક્યારે મંજૂર કર્યું ? : 8 ઓગસ્ટ 2016

10). GST બિલને રાષ્ટ્રપતિએ કયારે મંજૂરી આપી ? : 8 સપ્ટેમ્બર 2016

11). GST માટે કેટલામું બંધારણીય સુધારા બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું? : 122મુ બંધારણીય સુધારા બિલ

જો આ માહિતી તમને પસંદ આવી હોય તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. 

12). કયા બંધારણીય સુધારા અંતર્ગત ભારતમાં GST લાગુ થયું ? : 101મો બંધારણીય સુધારો

13). GST પંજીકરણ (રજીસ્ટ્રેશન) માં કુલ કેટલા આંકડા હોય છે ? : 15

14). GST પરિષદની સ્થાપના ક્યારે થઈ ? : 12 સપ્ટેમ્બર 2016

15). ભારતમાં દર વર્ષે GST દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? : 1 જુલાઇ

16). વિશ્વમાં સૌપ્રથમ GST ક્યાં અને ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું ? : ફ્રાંસમાં (1954)

17). ભારતના કયા રાજયમાં સૌપ્રથમ GST લાગુ કરવામાં આવ્યું હતું ? : અસમ (12 ઓગસ્ટ 2016)

18). વર્તમાનમાં GST ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ? : અમિતાભ બચ્ચન

19). ભારતમાં કયા અનુચ્છેદ મુજબ GST લાગુ કરવામાં આવ્યું છે ? : અનુચ્છેદ -279 (A)

20). GST પરિષદના સદસ્યોની સંખ્યા કેટલી છે ? : 33

21). ભારતમાં GST લાગુ કરવાની સલાહ કઈ સમિતિએ આપી હતી ? :  વિજય કેલકર સમિતિ

22). GST કયા પ્રકારનો કાર છે ? : અપ્રત્યક્ષ કર

23). GST ચોરી કરનારને કેટલા વર્ષની જેલની સજાની જોગવાઈ છે ? : પાંચ વર્ષ

24). GST લાગુ કરનાર ભારતનું છેલ્લું રાજ્ય/કેન્દ્ર શાસિતપ્રદેશ કયો હતો ? : જમ્મુ કશ્મીર

25). ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે GST ની વહેંચણીનો દર કેટલો છે ? : 50:50

26). વર્ષ 2022માં કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં GST પરિષદની 47મી બેઠકનું આયોજન કયા થયું હતું ? : ચંડીગઢ

27). GST પરિષદનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? : દિલ્લી

28). GST પરિષદનો સંબધ બંધારણના કયા અનુચ્છેદ સાથે છે ? : અનુચ્છેદ -279 A

29). GST ના નિર્ધારિત કરેલ દર : 5%, 12%, 18%, 28%  

Read more

👉 જનરલ નોલેજના પ્રશ્નો (વિસ્તૃત સમજૂતી સાથે)
👉 સિંધુ ખીણની સભ્યતા સંબધિત પ્રશ્નો (MCQ)
👉 ગુજરાતના મેળા સંબધિત પ્રશ્નો (Mcq)
👉 ગુજરાતનાં જિલ્લાના મુખ્ય મથકો
👉 Gk questions in Gujarati with answers

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!