Join our WhatsApp group : click here

ગુજરાતનાં સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 08

અહીં ગુજરાતનાં સાંસ્ક્રુતિક વારસાની 08 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં ક્વિઝમાં તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નો છે. જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે.

Subject: Gujarat art and culture
Quiz number: 08
Number of Question: 25
Quiz type: MCQ

Gujarat art and culture Quiz : 08

2835

Gujarat art and culture Quiz : 08

ગુજરાતનાં સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 08

gujarat -no-sanskrutik-varaso

1 / 25

ગાંધીનગર જિલ્લા ખાતે આવેલ વાવનું નામ જણાવો ?

2 / 25

અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?

3 / 25

‘જેસલ તોરલ’ નાટકમાં કયા વિસ્તારની કળા રજૂ કરાઇ છે ?

4 / 25

ગુજરાતનો સૌથી વધુ “ભાતીગળ અને લોકમેળા” તરીકે સુપ્રસિદ્ધ છે ?

5 / 25

જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?

6 / 25

‘શ્રી સ્થળ’ એ નીચે પૈકી કયા શહેરનું પ્રાચીન નામ છે ?

7 / 25

ગુજરાતનું કયું લોકનૃત્ય પ્રસિદ્ધ છે ?

8 / 25

માનવજાતિ શાસ્ત્રણે લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસ ને લગતા નમુનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તે મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

9 / 25

ગુજરાતનાં કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દિપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી ?

10 / 25

‘રામાયણ’ અનુસાર ભરતની પત્નીનું નામ શું હતું ?

11 / 25

મહારાજા જયસિંહ દ્વારા બનાવવામાં આવેલા કિલ્લાના નિર્માણ સમયે કુશળ કારીગર હીરા કડિયાની જીવનગાથા પ્રચલિત છે. આ કિલ્લાનું સ્થળ જણાવો.

12 / 25

‘મેરાયો’ નું લોકનૃત્ય કયા વિસ્તારના લોકમેળામાં જોવા મળે છે ?

13 / 25

કવિવર રવીન્દ્રનાથ ટાગોર લગભગ 17-18 વર્ષની વયે અમદાવાદ ખાતે અધ્યયન અને લેખન માટે છ-સાત મહિના રોકાયા હતા. આ સ્થળનું નામ જણાવો ?

14 / 25

મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણિબાઇની યાદગીરીમાં ‘મણિમંદિર’ ઇમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો ?

15 / 25

મહાન ચિત્રકાર રવિશંકર રાવળનું જન્મસ્થાન કયું છે ?

16 / 25

વાઢિયાર પંથકમાં વરાણાના મેળામાં કયા ઇષ્ટદેવના મહાત્માના સંદર્ભમાં મેળો ભરાય છે ?

17 / 25

ગુજરાતનાં ત્રણ શક્તિપિઠો બહુચરાજી, આરાસુરી અંબાજી, પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે ?

18 / 25

કારતક માસની પૂનમ દરમ્યાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો ભરાય છે ?

19 / 25

પ્રતિવર્ષ હોળી/ધૂળેટી પછીના ત્રીજા દિવસે આ સ્થળ ઉપર આદિવાસી મેળો ભરાય છે ?

20 / 25

ગુજરાતમાં સંગીત પ્રર્યાય તરીકે કોણ જાણીતું છે ?

21 / 25

સુપ્રસિદ્ધ લોકમેળા એ તેની સુંદરતા અને નૃત્ય તથા સંગીત માટે પ્રચલિત છે. તે નિમ્નલિખિતમાંથી કયા સ્થાન પર આયોજિત કરવામાં આવે છે ?

22 / 25

પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપિત કોણ હતા ?

23 / 25

ગુજરાતી સ્થપિત બાલક્રુષ્ણ દોશીએ અમદાવાદ શહેરમાં કયો સ્થાપત્યનો પ્રોજેકટ પૂર્ણ કર્યો છે ?

24 / 25

ભગવાન શ્રીક્રુષ્ણને દેહત્યાગ કરેલો અને તેમના દેહને અગ્નિ સમર્પિત કરવામાં આવેલો તે તીર્થ નું નામ શું છે ?

25 / 25

‘ગોળ ગધેડા’ નો ઉત્સવ કયા આદિજાતિમાં ઉજવાય છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 66%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!