ગુજરાતનાં સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 10

અહીં ગુજરાતનાં સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ નંબર 10 આપેલી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષા પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાનાં તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે..

Quiz name: Gujarat art and culture
Quiz number: 10
Question: 25
Quiz type: MCQ

Gujarat art and culture quiz: 10

1818

Gujarat art and culture Quiz : 10

ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 10

1 / 25

Category: Gujarat art and culture Quiz : 10

અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કરવામાં આવ્યું ?

2 / 25

Category: Gujarat art and culture Quiz : 10

અંગારેશ્વર મહાદેવના દર્શન માટે વિખ્યાત-માલસર કયાં જિલ્લામાં આવેલું છે ?

3 / 25

Category: Gujarat art and culture Quiz : 10

સાબરકાંઠા જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તિકી પુનમના દિવસે મેળો ભરાય છે. આ મેળાની શરૂવાત દેવઉઠી અગિયારસથી થાય છે. આ મેળો કઈ નદીના કાંઠે ભરાય છે ?

4 / 25

Category: Gujarat art and culture Quiz : 10

સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી ક્રુષ્ણસ્વામિ દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો ક્યા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

5 / 25

Category: Gujarat art and culture Quiz : 10

પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્રનો મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ?

6 / 25

Category: Gujarat art and culture Quiz : 10

કારતક વદ અમાસના દિવસે ગુણભાંખરીમાં કયો મેળો ભરાય છે ?

7 / 25

Category: Gujarat art and culture Quiz : 10

દુર્યોધનની બે રાણીના નામ કયાં હતા ?

8 / 25

Category: Gujarat art and culture Quiz : 10

‘સંગીત રત્નાકર’ ના લેખક કોણ છે ?

9 / 25

Category: Gujarat art and culture Quiz : 10

ઉર્મિલા કોની પત્ની હતી ?

10 / 25

Category: Gujarat art and culture Quiz : 10

“સૌભાગ્યસુંદરી” નામના નાટકથી કયા કલાકારને ‘સુંદરી’ ના હુલામણા નામથી લોકો ઓળખતા થયા હતા ?

11 / 25

Category: Gujarat art and culture Quiz : 10

પ્રતિવર્ષ કાર્તિકી પુનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

12 / 25

Category: Gujarat art and culture Quiz : 10

ગુજરાત રાજયમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ’ ક્યાં આવેલો છે ?

13 / 25

Category: Gujarat art and culture Quiz : 10

મધુરાય નામના લેખકે કયું નાટક લખ્યું છે, જે કલા જગતમાં વખણાય છે ?

14 / 25

Category: Gujarat art and culture Quiz : 10

ગુજરાતના મ્યુઝિયમોમાં સૌથી જૂનું ઇ.સ 1871માં સ્થપાયેલ કચ્છની ભાતીગળ કળાના તેમજ અલભ્ય નમૂનાઓ ઉપરાંત 1લી થી 6ઠ્ઠી સુધીના બ્રાહ્મી લીપીના પથ્થરમાં કડારાયેલા નમૂના છે. આ મ્યુઝિયમ કોણે સ્થાપ્યું હતું ?

15 / 25

Category: Gujarat art and culture Quiz : 10

નકળંગનો મેળો કયા સ્થાનકમાં યોજાય છે ?

16 / 25

Category: Gujarat art and culture Quiz : 10

નૃત્યના દેવાધિદેવ કોણ હતા ?

17 / 25

Category: Gujarat art and culture Quiz : 10

સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પ્રર્ધી બૈજુ બાવરા કયાંનું રત્ન હતા ?

18 / 25

Category: Gujarat art and culture Quiz : 10

ગુજરાતી રંગભૂમિનું વખણાયેલું નાટક “સિતાહરણ” ના લેખક કોણ હતા ?

19 / 25

Category: Gujarat art and culture Quiz : 10

લોકવાયકા મુજબ કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા મોતિયો નામના કુતરા અને લીલીયો નામના ગધેડા સાથે વણાયેલું છે ?

20 / 25

Category: Gujarat art and culture Quiz : 10

ઉદવાડા કયાં ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાયા છે ?

21 / 25

Category: Gujarat art and culture Quiz : 10

ગુજરાતમાં મિરા દાતારનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?

22 / 25

Category: Gujarat art and culture Quiz : 10

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

23 / 25

Category: Gujarat art and culture Quiz : 10

એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુકત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળા નું નામ જણાવો ?

24 / 25

Category: Gujarat art and culture Quiz : 10

અશ્વત્થામા કોનો પુત્ર હતો ?

25 / 25

Category: Gujarat art and culture Quiz : 10

ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતના ક્યાં તાલુકામાં ભરાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 66%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

2 thoughts on “ગુજરાતનાં સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 10”

Leave a Comment