Gujarat art and culture Quiz no : 5

Gujarat art and culture Quiz no : 5 GPSC, PI, PSI/ASI, Dy.so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Police constable, Clark જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા ગુજરાત ના સાંસ્ક્રુતિક વારસાના પ્રશ્નો અહી આપેલા છે

Gujarat art and culture Quiz no : 5

2705

ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 5

ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 5

1 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

કુમુદિની લાખિયા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે?

2 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ભારતનું પારંપારિક તંતુવાદ્ય કયું છે?

3 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ગૌરાંગ વ્યાસ કઈ સંસ્થા સાથે જોડાયેલા છે ?

4 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ગીરકાંઠાના સીદી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?

5 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

પ્રાત :કાળમાં ગવાતો રાગ કયો?

6 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

શ્રીમતી મૃણાલિની સારાભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના થઈ?

7 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે?

8 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

'ગરબીના પિતા' તરીકે કોણ ઓળખાય ?

9 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે?

10 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ડાંગ જિલ્લાના આદિવાસી દ્વારા કરવામાં આવતું નૃત્ય કયા નૃત્ય તરીકે ઓળખાય છે?

Your score is

The average score is 62%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment