Join our WhatsApp group : click here

Gujarat art and culture Quiz no : 6

Gujarat art and culture Quiz no : 6 : GPSC, PI, PSI/ASI, Dy.so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Police constable, Clark જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા ગુજરાત ના સાંસ્ક્રુતિક વારસાના પ્રશ્નો અહી આપેલા છે

Gujarat art and culture Quiz no : 6

3115

ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 6

ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 6

1 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ભવાઈમાં કયા વાદ્યનો ઉપયોગ થાય છે?

2 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે?

3 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ગુજરાતમાં કેટલી શક્તિપીઠો આવેલી છે?

4 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ગુજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે?

5 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

અસાઈત ઠાકરે ભવાઈના કેટલા વેશ લખ્યા?

6 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

‘પીળું ગુલાબ અને હું' ના નાટયકાર કોણ છે?

7 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

હલવો અને સુતરફેણી કયા શહેરમાં પ્રખ્યાત છે?

8 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

દસમાં વેદ તરીકે કોની ગણના થાય છે ?

9 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

પવિત્ર તીર્થધામ સતાધાર કયા જિલ્લામાં આવેલ છે?

10 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

બાંધણી કયા જિલ્લાની પ્રખ્યાત છે ?

11 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

જયશંકર સુંદરીની અટક કઈ હતી ?

12 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

કયા નાટયકાર શિક્ષક ઉપરાંત નાટયકાર પણ હતા?

13 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ગુજરાતી નાટયકલામાં ભવાઈના પિતા તરીકે કોની ગણના થાય છે ?

14 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર એવું બાણેજ તીર્થસ્થળ કયાં આવેલું છે?

15 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

શેરથા કયા જિલ્લામાં આવેલ છે?

16 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

લલિતા દુ:ખદર્શક' કયા નાટયકારનું જાણીતું નાટક છે?

17 / 17

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ખિસ્ત્રી ધર્મના આરોગ્ય માતાનું મંદિર કયાં આવેલ છે?

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!