Join our WhatsApp group : click here

હવે ત્રણ વર્ષની નોકરી બાદ ASI માંથી PSI થઈ શકશે

તાજેતરમાં ગુજરાત રાજયના ગૃહ મંત્રાલયે ASI (Assistant police sub Inspector) માંથી PSI (Police sub Inspector) માં બઢતી માટે ખાતાકીય પરીક્ષા આપવાની લાયકાતમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ASI માંથી PSI માં બઢતી મેળવવા માટે ASI નું કાયમી અર્થાત નિયમિત સરકારી કર્મચારી હોવું ફરજિયાત હતું. પણ ગુજરાત સરકારે આ શરતને દૂર કરી તેમાં સુધારો કરતાં હવે કોઈપણ ASI (Assistant police sub Inspector) તેની નોકરીના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા બાદ ASI ખાતાકીય બઢતી માટેની પરીક્ષા આપી શકશે.

સરકારના આ નિર્ણયથી રાજય પોલીસ તંત્રમાં નાની ઉંમરે ASI તરીકે જોડાયેલા જવાનોમાંથી વધુ પ્રમાણમાં PSI ઉપલબ્ધ થશે. જેઓ ઈન્સ્પેકટર, નાયબ પોલીસ અધિક્ષક સુધીનું પ્રમોશન પણ મેળવી શકશે.

વધુ વાંચો : વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત
વધુ વાંચો : પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા ભારત સરકાર દ્વારા 10 લાખ સુધીની લોન સહાય

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!