Join our whatsapp group : click here

Gujarat forest guard online test

Gujarat forest guard online test : અહીં ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. Gujarat forest guard ની નિયમિત mock test આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name:Gujarat forest guard
Test number:01
Question:25
Type:MCQ

Gujarat forest guard online test

1352

forest guard mock test : 01

forest guard mock test : 01

1 / 25

‘દેહિંગ પટકાઈ વન્ય વન્યજીવ અભયારણ્ય’ કયા આવેલ છે?

2 / 25

“બામ્બુ ડ્રીપ ઇરિગેશન” પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે?

3 / 25

ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે?

4 / 25

“પ્રકૃતિ પુજા” એ કઈ પ્રાચીન ભારતની પ્રજાની ડેન છે?

5 / 25

લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ ઔષધિ વનસ્પતિ ઉપયોગી છે?

6 / 25

કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે?

7 / 25

ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે, આ ઘટના કઈ છે?

8 / 25

કોના પાન ‘પડિયા પતરાળા’ બનાવવામાં ઉપયોગી છે?

9 / 25

ભારતના કયા જંગલો ને નિત્યનિલા જંગલો કહે છે?

10 / 25

નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે?

11 / 25

આયુર્વેદમાં કેટલી ઔષધી વનસ્પતિનું વર્ણન કરેલ છે?

12 / 25

પૃથ્વીની સપાટીને વીંટળાઇને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે?

13 / 25

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : આંખથી સાંભળનાર

14 / 25

કુલ ભૌગૌલિક વિસ્તાર અને તે પૈકીના વન વિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાત ના કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવરી સૌથી વધુ છે?

15 / 25

“વિશ્વ વન્યજીવ દિવસ” ની ઉજવણી ક્યારે થાય છે?

16 / 25

વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહીન વિશાળ ઘાસના મેદાન આવેલા છે?

17 / 25

અલંકાર ઓળખાવો : રવિ નિજ કર તેના પર ફેરવે છે.

18 / 25

કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો કુલ કેટલા માણસો હશે?

19 / 25

ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે?

20 / 25

તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?

21 / 25

ગુજરાતી વર્ણવ્યવસ્થામાં કુલ કેટલા વ્યંજનો છે?

22 / 25

IFFCO શેના માટે પ્રખ્યાત છે?

23 / 25

તાજેતરમાં કયા હિમાલયના ઔષધિ છોડને IUCN રેડલિસ્ટ કેટેગરીમાં પ્રવેશ આપવામાં આવેલ છે?

24 / 25

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેંટ ક્યાં આવેલી છે?

25 / 25

2- [2-{2-2(2+20}] = ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 53%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

3 thoughts on “Gujarat forest guard online test”

Leave a Comment

error: Content is protected !!