ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 14

Gujarat Geography Quiz No. 14 is given. 25 questions have been included. The given quiz is useful for GPSC all exams. Stay connected with 4Gujarat.com to give quizzes on all subjects of competitive exams.

Subject: Gujarat Geography
Quiz number: 14
Question: 25
Type: Mcq

Gujarat Geography Quiz: 14

/25
1203

Gujarat Geography Quiz : 14

Gujarat Geography Quiz : 14

1 / 25

Category: Gujarat Geography Quiz : 14

નંદીવેલી ટેકરી ક્યાં આવેલી છે ?

2 / 25

Category: Gujarat Geography Quiz : 14

અમદાવાદના મેદાનોનો દક્ષિણ-પશ્ચિમ ભાગ કયા નામે ઓળખવામાં આવે છે ?

3 / 25

Category: Gujarat Geography Quiz : 14

ગુજરાતનાં કયા પ્રદેશને ‘નપાણીયા પ્રદેશ’ કહેવામા આવે છે ?

4 / 25

Category: Gujarat Geography Quiz : 14

ગુજરાતનાં કેટલા જિલ્લાના નામ નદીના નામ પરથી છે ?

5 / 25

Category: Gujarat Geography Quiz : 14

ઉત્તર ગુજરાતની કુંવારીકા નદી કઈ છે ?

6 / 25

Category: Gujarat Geography Quiz : 14

રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્રણ થયેલા કાળા અમે કડવા ક્ષારથી બનેલા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ?

7 / 25

Category: Gujarat Geography Quiz : 14

સતલાસણા તાલુકો જે મહેસાણા જિલ્લાનો ભાગ છે તે કયા નામે ઓળખાય છે ?

8 / 25

Category: Gujarat Geography Quiz : 14

જામનગર અને પોરબંદર જિલ્લાને જોડતો ડુંગર કયો છે ?

9 / 25

Category: Gujarat Geography Quiz : 14

શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા અને લીલોતરીમાં વધારો કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?

10 / 25

Category: Gujarat Geography Quiz : 14

સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ આવેલી છે ?

11 / 25

Category: Gujarat Geography Quiz : 14

કચ્છની દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર કયું છે ?

12 / 25

Category: Gujarat Geography Quiz : 14

વાગડના મેદાન કયા ડુંગરમાં આવેલા છે ?

13 / 25

Category: Gujarat Geography Quiz : 14

સૌથી વધારે ધાર્મિક યાત્રાસ્થળો કઈ નદીના કિનારા પાર આવેલા છે ?

14 / 25

Category: Gujarat Geography Quiz : 14

બનાસ નદી કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

15 / 25

Category: Gujarat Geography Quiz : 14

પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

16 / 25

Category: Gujarat Geography Quiz : 14

ગુજરાતનાં કયા જિલ્લામાં સૌથી ઓછી સાક્ષરતા દર છે ?

17 / 25

Category: Gujarat Geography Quiz : 14

ગુજરાતમાં સૌથી મોટું લાખનું ઉત્પાદન અને રિસર્ચ કયા સ્થળે થાય છે ?

18 / 25

Category: Gujarat Geography Quiz : 14

વધુ ચરબીવાળા દૂધ (ફેટ) માટે ગુજરાતની કઈ ભેંસ પ્રખ્યાત છે ?

19 / 25

Category: Gujarat Geography Quiz : 14

કાળિયો. લાલિયો, ભૂજિયો, ઝુરા, ઉમિયા અને પાનન્ધ્રો ડુંગર કયા જિલ્લામાં આવેલા છે ?

20 / 25

Category: Gujarat Geography Quiz : 14

સુરતી અને ઝાલાવાડી કયા પ્રાણીની જાત છે ?

21 / 25

Category: Gujarat Geography Quiz : 14

સતિયાદેવ ડુંગર કેય જિલ્લામાં આવેલો છે ?

22 / 25

Category: Gujarat Geography Quiz : 14

સાબરમતી અને તેની આજુબાજુના નીચાણવાળા કાદવ અને નિક્ષેપોથી બનેલા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે?

23 / 25

Category: Gujarat Geography Quiz : 14

કચ્છનો અખાત કયા પ્રકારની માછલીના સંવર્ધન માટે ઘણો ઉપયોગી છે ?

24 / 25

Category: Gujarat Geography Quiz : 14

‘ગુજરાત મત્સ ઉદ્યોગ વિકાસ નિગમ’ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

25 / 25

Category: Gujarat Geography Quiz : 14

ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ કયા જિલ્લામાં છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment