Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 15

Gujarat Geography Quiz : 15 -અહીં ગુજરાતની ભૂગોળની ક્વિઝ નંબર 15 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat Geography
Quiz number: 15
Question: 25
Type: mcq

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 15

733

Gujarat Geography Quiz : 15

Gujarat Geography Quiz : 15

1 / 25

મહારાષ્ટ્ર રાજયને ગુજરાતનાં કયા બંને જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?

2 / 25

ગુજરાતનાં બંદરોના વિકાસ કરનાર સંસ્થા અને સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

3 / 25

ગુજરાતમાં મળી આવતા ખનીજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી?

4 / 25

ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે

5 / 25

ગુજરાત વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે?

1). સાબરકાંઠા, બનાસકાંઠા અને ભરુચ એ આદિજાતિ જિલ્લાઑ છે.

2). કુલ 14 જિલ્લાઓ આદિજાતિ જિલ્લાઓ તરીકે સુનિશ્વિત કરવામાં આવ્યા છે.

3). ગુજરાતમાં આદિજાતિ વસતિ આશરે 85-90 લાખ જેટલી છે.

6 / 25

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1). ગુજરાતનો રાજકોટ જિલ્લો 5 કરતાં વધુ અન્ય જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.

2). વડોદરા જિલ્લો પણ 5 કરતાં વધુ જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.

3). અમદાવાદ જિલ્લો 5 કરતાં ઓછા જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.

7 / 25

નિમ્ન પૈકી કઈ જોડ ખોટી છે?

8 / 25

ગુજરાત વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે?

1). ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ કચ્છ એ સોથી મોટો જિલ્લો છે.

2). ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે.

3). ગુજરાતમાં સુરત એ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે.

4). ગુજરાતમાં અમદાવાદ એ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે.

9 / 25

પંચમહાલ અને ભરુચ જિલ્લાના કેટલાક ભાગમાં..............અને ................ ખડકો મળી આવે છે.

10 / 25

અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના સંદર્ભમાં નીચેનામાંથી એક જોડકું સાચું નથી.

11 / 25

નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ખનીજ બાબતે સાચાં છે?

1). ગુજરાત એ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું લિગ્નાઈટ ઉત્પાદન કરતું રાજય છે.

2). દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોકસાઈટની ખાણો મળી આવી છે.

3). ફ્લોરસ્પાર ખનીજ છોટાઉદેપુર જીલ્લામાં મળી આવે છે.

12 / 25

નીચેના પૈકી ગુજરાતનાં કયા જિલ્લામાં ઇસબગુલનું ઉત્પાદન થતું નથી?

13 / 25

શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખત્વે ક્યાં મળી આવે છે?

14 / 25

ગુજરાતમાં શિમળાના વૃક્ષમાંથી દિવાસળી બનાવવાનો ઉદ્યોગ .................અને ................ ખાતે વિકસ્યો છે.

15 / 25

વસ્તી ગણતરી 2011 અનુસાર નીચેના પૈકી કયું શહેરોનું જુથ ઘટના જતાં પ્રમાણમાં વસ્તીનું કદ દર્શાવે છે.

16 / 25

ગુજરાતનાં કયા દરિયાકિનારે વ્હેલ અને શાર્ક માછલી આવતી હોય છે?

17 / 25

ગુજરાતનાં નીચેના પૈકી કયા જિલ્લામાં ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો આવેલા છે?

18 / 25

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1). ભૂકંપશાસ્ત્રીઓએ ભૂકંપની તીવ્રતાની સંભાવનાને આધારે ચાર ઝોનમાં વિભાજિત કરેલો છે.

2). સુરત અને અમદાવાદ ઝોન ત્રણ (3) માં આવે છે.

3). ભુજ ઝોન ચાર (4)માં આવે છે.

19 / 25

ગુજરાતમાં પાવાગઢ પર્વતની ઊંચાઈ કેટલી છે?

20 / 25

નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતનાં આદિવાસીઓ માટે સાચાં છે?

1). ગુજરાતની આદિવાસી વસતી રાજ્યના 48 તાલુકાઓમા સંકેદ્રિત છે.

2). તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેદ્રિત છે.

3). આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.2% છે.

21 / 25

ઇફકો (IFFCO) ના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે?

22 / 25

ગુજરાતમાં પશુ વિજ્ઞાન અંગેની કોલેજો …………….. અને .............. સ્થળે આવેલી છે.

23 / 25

રાજયમાંથી પસાર થતા રાષ્ટ્રીય ઘોરીમાર્ગો (નેશનલ હાઇવે) ની લંબાઇ (કી.મી.માં) ને અનુલક્ષીને ચડતા ક્રમમાં ગોઠવો.

1). શામળાજી,  હિંમતનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી

2). અમદાવાદ, લીમડી, ચોટીલા, બામણબોર, મોરબી, સમખીયાળી, ગાંધીધામ, કંડલા, માંડવી, નલિયા, નારાયણ સરોવર

3). ભાવનગર, સોમનાથ, દ્વારકા

4). સરખેજ, ગાંધીનગર, ચીલોડા

24 / 25

લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્દભવે છે અને નીચેના પૈકી કયા વહી જાય છે

25 / 25

ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી, સાબરમતી, પુર્ણા, ભાદર, અને શેત્રુંજીને લંબાઇના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થાય?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!