તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજયની નીચલી અદલાતો હસ્તકની પટાવાળા વર્ગ-4 ની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. જેમાં પટાવાળા, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતની જગ્યાનો સમાવેશ થાય છે.
ગુજરાત હાઇકોર્ટમાં ભરતી
Organization : | Gujarat High court |
Name of posts: | patavala |
No. of posts: | 1499 |
Job Type : | Govt job |
Selection Procedure : | Written Exam |
How to Apply : | Online |
Job Location : | Gujarat |
શૈક્ષણિક લયકાત
ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે.
પગાર ધોરણ
19950 /-
વય મર્યાદા
21 થી 35 વર્ષ સુધીના ઉંમર ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. (અનામત લાગુ)
પરીક્ષા ફી
કોઈ પણ અનામત કેટેગરીમાં ઉમેવારોને 500 રૂપિયા ફી ભરવાની રહશે. જ્યારે જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારોને 1000 રૂપિયા ફી ભરવાની રહેશે.
મહત્વની તારીખ
અરજી કરવાની શરૂઆત : | 08/05/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 29/05/2023 |
હેતુલક્ષી પરિક્ષાની સંભવિત તારીખ : | 09/07/2023 |
મહત્વની લિન્ક
official notification | click here |
Apply online | click here |
ગુજરાત હાઇકોર્ટની પરીક્ષા માટે ઉપયોગી મટરીયલ
ગુજરાત હાઇકોર્ટ (પટાવાળા) ની પરીક્ષા માટે ઉપયોગી મટરીયલની pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો : click here