Join our WhatsApp group : click here

Gujarat History quiz number: 03

Gujarat history Quiz : 03 – Here Gujarat history quiz number 03 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject : Gujarat history
Quiz number : 03
Number of Question :25
Quiz type :MCQ

Gujarat history Quiz : 03

7082

Gujarat History Quiz : 03

ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ નંબર : 03

1 / 25

Category: Gujarat History Quiz : 03

‘ઓક્ષફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ’ તરીકે ભારતની કઈ પ્રાચીન વિશ્વવિદ્યાલય ઓળખાય છે ?

2 / 25

Category: Gujarat History Quiz : 03

પૂરાતાત્વિક સ્થળ લાંઘણજની શોધ કયા ભારતીય પુરાતત્વ શાસ્ત્રીએ આગળ હતી ?

3 / 25

Category: Gujarat History Quiz : 03

પાલિતાણા કોણે વસાવ્યું હતું ?

4 / 25

Category: Gujarat History Quiz : 03

‘અશ્વબોધ તીર્થ’ તરીકે ઓળખાતું જૈનધર્મના 20માં તીર્થકર મુનિ સુવ્રતનું ચૈત્ય કયા આવેલું છે ?

5 / 25

Category: Gujarat History Quiz : 03

કોઈપણ જાતનો કર લીધા વિના પોતાના ખર્ચે સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યુ હતું ?

6 / 25

Category: Gujarat History Quiz : 03

પૃથ્વી પર માનવ જનમ્યો ત્યાર પછી અંદાજિત કેટલાં યુગ થઈ ગયા ?

7 / 25

Category: Gujarat History Quiz : 03

જૈન અનુશ્રુતિ અનુસાર મહાવીર સ્વામિનું પરિનિર્માણ ક્યારે થયું ?

8 / 25

Category: Gujarat History Quiz : 03

ગુપ્તવંશનું રાજકીય ચિન્હ કયું હતું ?

9 / 25

Category: Gujarat History Quiz : 03

પ્રાચીન કાળના રાષ્ટ્રકૂટ જાતિના લોકો હાલમાં કયા નામે ઓળખાય છે ?

10 / 25

Category: Gujarat History Quiz : 03

સમ્રાટ અશોક બિંદુસારના સમયમાં ક્યાંના રાજયપાલ હતા ?

11 / 25

Category: Gujarat History Quiz : 03

પ્રાચીન રંગપૂર કઈ નદીના કિનારે વસેલું હતું ?

12 / 25

Category: Gujarat History Quiz : 03

દેવનામપ્રિય અને પ્રિયદર્શી કોના ઉપનામ છે ?

13 / 25

Category: Gujarat History Quiz : 03

શૂન્યની શોધ કરનાર બ્રહ્મગુપ્તનો જન્મ કયા થયો હતો ?

14 / 25

Category: Gujarat History Quiz : 03

અશોકે કશ્મીરમાં કયું નાગર વસાવ્યું હતું ?

15 / 25

Category: Gujarat History Quiz : 03

દાહોદનું પ્રાચીન નામ જણાવો ?

16 / 25

Category: Gujarat History Quiz : 03

મૈત્રક વંશી શાસકો કયો ધર્મ પાળતા હતા ?

17 / 25

Category: Gujarat History Quiz : 03

સિંધુ ઘાટીની સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ?

18 / 25

Category: Gujarat History Quiz : 03

શ્વેતાંબર સંપ્રદાયની ઉત્પતિ ક્યાંથી થઈ હતી ?

19 / 25

Category: Gujarat History Quiz : 03

ચૌલૂક્યોની રાજધાની કઈ હતી ?

20 / 25

Category: Gujarat History Quiz : 03

પુરાણ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય કઈ જ્ઞાતિના હતા ?

21 / 25

Category: Gujarat History Quiz : 03

હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે ?

22 / 25

Category: Gujarat History Quiz : 03

સમ્રાટ હર્ષનો જમાઈ ક્યો વલભી રાજા હતો ?

23 / 25

Category: Gujarat History Quiz : 03

ઇ.સ 1931માં હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં સૌપ્રથમ કયું નાગર શોધાયું હતું ?

24 / 25

Category: Gujarat History Quiz : 03

કલચૂરીઓની રાજધાની કઈ હતી ?

25 / 25

Category: Gujarat History Quiz : 03

લોથલ કઈ નદીના તટ પ્રદેશમાં આવેલ છે ?

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!