Join our WhatsApp group : click here

Gujarat History quiz number: 04

Here Gujarat history quiz number 04 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject : Gujarat History
Quiz number : 04
Number of Question : 25
Quiz type :MCQ

Gujarat History Quiz : 04

4625

Gujarat History Quiz : 04

ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ નંબર : 04

1 / 25

Category: Gujarat History Quiz : 04

ગુજરાતમાં સૌથી પ્રાચીન દેવાલય કયું હતું ?

2 / 25

Category: Gujarat History Quiz : 04

નીચેનામાંથી અહિંસાવાદી રાજા જેના કારણે સમગ્ર હિન્દ અહિંસક બન્યું છે એ કોણ હતા ?

3 / 25

Category: Gujarat History Quiz : 04

ગુજરાતમાં પ્રથમ મસ્જિદ કોણે અને ક્યાં બાંધવી હતી ?

4 / 25

Category: Gujarat History Quiz : 04

ચાવડા, ચોલંકી, વાઘેલા-સોલંકી અને સલ્તનત કાળમાં ગુજરાતનું પાટનગર રહ્યું હોય એવું કયું નગર હતું ?

5 / 25

Category: Gujarat History Quiz : 04

ગુજરાતમાં સૌથી વધુ વિહારો કોણે બંધાવ્યા હતા ?

6 / 25

Category: Gujarat History Quiz : 04

વનરાજ ચાવડાની માતા-પિતાનું મૂળ ગામ કયું હતું ?

7 / 25

Category: Gujarat History Quiz : 04

મૂળરાજના ઉત્તરાધિકારી કોણ બન્યા ?

8 / 25

Category: Gujarat History Quiz : 04

ગીરનારના પરના પગથિયાં કોણે બંધાવ્યા હતા ?

9 / 25

Category: Gujarat History Quiz : 04

ગુજરાતમાં મુસ્લિમ સત્તા કેટલા વર્ષ સુધી રહી હતી ?

10 / 25

Category: Gujarat History Quiz : 04

ગુજરાતનાં બીજો સુવર્ણયુગ એટલે કોનો સમય ?

11 / 25

Category: Gujarat History Quiz : 04

સોલંકી કાળના સમકાલીન જેઠવા રાજય ક્યાં હતું ?

12 / 25

Category: Gujarat History Quiz : 04

વાઘેલા સોલંકીવંશના સ્થાપક કોણ હતા ?

13 / 25

Category: Gujarat History Quiz : 04

પાટણની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ ક્યારે બેઠો હતો ?

14 / 25

Category: Gujarat History Quiz : 04

ગુજરાતમાં દિલ્હી સલ્તનતનો પાયો કોણે નાખ્યો હતો ?

15 / 25

Category: Gujarat History Quiz : 04

જેના નામ પરથી ‘વાઘેલા વંશ’ નું નામકરણ થયું તે વ્યાઘ્રપલ્લી ગામ વર્તમાનમાં કયા જીલ્લામાં આવેલું છે ?

16 / 25

Category: Gujarat History Quiz : 04

રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી ?

17 / 25

Category: Gujarat History Quiz : 04

પથ્થરોની ભૂમિ તરીકે જાણીતું નગર કયું છે ?

18 / 25

Category: Gujarat History Quiz : 04

ધોળકાનું આદિનાથ મંદિર કોણે બંધાવ્યું હતું ?

19 / 25

Category: Gujarat History Quiz : 04

‘અણહીલવાડ’ ની જગ્યાએ હાલમાં કયું ગામ આવેલું છે ?

20 / 25

Category: Gujarat History Quiz : 04

રૂઠી રાણીનું માળિયું નો જીર્ણોધાર કોણે કરાવ્યો હતો ?

21 / 25

Category: Gujarat History Quiz : 04

સિદ્ધરાજનો શીલાલેખ ક્યાંથી મળે છે ?

22 / 25

Category: Gujarat History Quiz : 04

ગુજરાતનાં સ્થાપક મૂળરાજ સોલંકીએ કયા સ્થળે અગ્નિપ્રવેશ કર્યો ?

23 / 25

Category: Gujarat History Quiz : 04

મોઢેરાનું પ્રાચીન નામ શું છે ?

24 / 25

Category: Gujarat History Quiz : 04

કવિચક્રવર્તી, સરસ્વતી, કંઠાભરણ અને લઘુભોજરાજ ઉપનામ કોના છે ?

25 / 25

Category: Gujarat History Quiz : 04

ગુલામ વંશને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!