Gujarat History quiz number: 07

Here Gujarat history quiz number 07 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat no itihas
Quiz number: 07
Number of questions: 25
Quiz type: MCQ

Gujarat History Quiz: 07

3029

Gujarat History Quiz : 07

ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ નંબર : 07

1 / 25

Category: Gujarat History Quiz : 07

અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી ‘હિંમતનગર’ રાખ્યું ?

2 / 25

Category: Gujarat History Quiz : 07

દાહોદ ખાતે મોગલ સામ્રાજયનો કયા રાજાનો જન્મ થયો હતો ?

3 / 25

Category: Gujarat History Quiz : 07

દાંડિયાત્રા બાદ તુરત જ  મે, 1930માં અંગ્રેજ હૂકુમત સામે કયા સત્યાગ્રહની શરૂવાત થઈ ?

4 / 25

Category: Gujarat History Quiz : 07

વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ વખતે મળ્યું હતું ?

5 / 25

Category: Gujarat History Quiz : 07

દિલ્હી સિંહાસનનો છેલ્લો હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાતનાં કયા રાજા સાથે સંધિ કરી હતી ?

6 / 25

Category: Gujarat History Quiz : 07

રાજમાતા મીનળદેવીએ માલવ તળાવ ક્યાં બંધાવ્યું હતું ?

7 / 25

Category: Gujarat History Quiz : 07

કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?

8 / 25

Category: Gujarat History Quiz : 07

1960માં ગુજરાત રાજયની સ્થાપના સમયે રાજયના કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી ?

9 / 25

Category: Gujarat History Quiz : 07

મુસ્લિમ શાસન પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી ?

10 / 25

Category: Gujarat History Quiz : 07

આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલમજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવા કોણ અગ્રેસર હતું ?

11 / 25

Category: Gujarat History Quiz : 07

ગુજરાતનાં કયા શહેરમાં ઐતિહાસિક ‘નવઘણ કૂવો’ આવેલ છે ?

12 / 25

Category: Gujarat History Quiz : 07

મહાગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો ?

13 / 25

Category: Gujarat History Quiz : 07

મુઘલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું હતું ?

14 / 25

Category: Gujarat History Quiz : 07

જુનાગઢના રાજા રા’ખેંગારને પરણીને રાણી બનેલા રાણકદેવી રાજાના મરણના કારણે કયા સ્થળે સતી થઈ હતી ?

15 / 25

Category: Gujarat History Quiz : 07

સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

16 / 25

Category: Gujarat History Quiz : 07

જુનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું ?

17 / 25

Category: Gujarat History Quiz : 07

ગુજરાતની પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય કયા રાજાને આપી શકાય ?

18 / 25

Category: Gujarat History Quiz : 07

કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા ?

19 / 25

Category: Gujarat History Quiz : 07

ઇ.સ 1020થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા?

20 / 25

Category: Gujarat History Quiz : 07

ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ?

21 / 25

Category: Gujarat History Quiz : 07

સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?

22 / 25

Category: Gujarat History Quiz : 07

સિદ્ધપુર ખાતે આવેલ રુદ્રમહાલયનો નાશ સૌ પ્રથમ કોના દ્વારા કરાયો હતો ?

23 / 25

Category: Gujarat History Quiz : 07

પાટણમાં રાણકીવાવ કોને બંધાવી હતી?

24 / 25

Category: Gujarat History Quiz : 07

આઝાદીના કયા સત્યાગ્રહ દરમ્યાન મોહનલાલ પંડયાને ‘ડુંગળી ચોર’નું બિરુદ્દ પ્રાપ્ત થયું હતું ?

25 / 25

Category: Gujarat History Quiz : 07

કયા અંગ્રેજ અમલદારે ગુજરાતનાં ઇતિહાસના સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 71%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment