Join our WhatsApp group : click here

Gujarat History quiz number: 08

Here Gujarat history quiz number 08 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat History
Quiz number: 08
Questions: 25
Quiz type: MCQ

Gujarat History Quiz: 08

3065

Gujarat History Quiz : 08

Gujarat History Quiz : 08

1 / 25

Category: Gujarat History Quiz : 08

કઈ લડતથી સરદાર વલ્લભભાઈ પટેલ વકીલાત છોડી રાજકારણમાં ઝંપલાવ્યું ?

2 / 25

Category: Gujarat History Quiz : 08

મહમુદ ગઝનવીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

3 / 25

Category: Gujarat History Quiz : 08

કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડયા હતા ?

4 / 25

Category: Gujarat History Quiz : 08

કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીભાઈઓ કહેવામા આવી છે ?

5 / 25

Category: Gujarat History Quiz : 08

લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યુ હતું ?

6 / 25

Category: Gujarat History Quiz : 08

ગુજરાત રાજયનાં સૌપ્રથમ રાજયપાલ કોણ હતા ?

7 / 25

Category: Gujarat History Quiz : 08

પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યાં નામે જાણીતું છે ?

8 / 25

Category: Gujarat History Quiz : 08

કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

9 / 25

Category: Gujarat History Quiz : 08

ઇ.સ 1844માં કયા શહેરમાં મીઠાનાં કર વિરુદ્ધ તોફાનો થયા હતા ?

10 / 25

Category: Gujarat History Quiz : 08

ગાંધીજી સમાનતાનાં ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરીજન) પરિવારનો સમાવેશ કર્યો ?

11 / 25

Category: Gujarat History Quiz : 08

ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમ્યાન કયા રાજયના ગવર્નર તરીકે નીમવામાં આવ્યા હતા ?

12 / 25

Category: Gujarat History Quiz : 08

ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો ?

13 / 25

Category: Gujarat History Quiz : 08

સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણિ ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?

14 / 25

Category: Gujarat History Quiz : 08

ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું ?

15 / 25

Category: Gujarat History Quiz : 08

ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટ્ટ  રાજાઓ કયા વંશના હતા ?

16 / 25

Category: Gujarat History Quiz : 08

ભારતની સૌપ્રથમ નેત્રહિન (અંધ) મહિલા સરપંચ કોણ હતા ?

17 / 25

Category: Gujarat History Quiz : 08

ભારતીય સંઘમાં જોડાવવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી ?

18 / 25

Category: Gujarat History Quiz : 08

ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ?

19 / 25

Category: Gujarat History Quiz : 08

1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ વડા કોણ હતા ?

20 / 25

Category: Gujarat History Quiz : 08

ગુજરાતનાં કયા રાજાએ 12મી સદીમાં દારૂ ઉત્પાદન અને વેચાણની તેના રાજયમાં મનાઈ ફરમાવી હતી ?

21 / 25

Category: Gujarat History Quiz : 08

દેલવાડાનાં ડેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

22 / 25

Category: Gujarat History Quiz : 08

વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત-કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ?

23 / 25

Category: Gujarat History Quiz : 08

પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

24 / 25

Category: Gujarat History Quiz : 08

ઇ.સ 1400ના અરસામાં સલ્તનતકાળ દરમિયાન કયા રજવાડાના રાજકવિ શ્રીધર વ્યાસ દ્વારા ‘રણમલ છંદ’ નામની ક્રુતિ રચવામાં આવેલ ?

25 / 25

Category: Gujarat History Quiz : 08

નીચેનામાંથી કયું સ્થાપત્ય સિદ્ધરાજ જયસિંહનાં શાસન દરમિયાન બંધાયેલ નથી ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!