Join our WhatsApp group : click here

Gujarat History quiz number: 10

Here Gujarat history quiz number 10 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat History
Quiz number: 10
Questions: 25
Quiz type: MCQ

Gujarat History Quiz: 10 

3405

Gujarat History Quiz : 10

Gujarat History Quiz : 10

1 / 25

Category: Gujarat History Quiz : 10

ગુજરાતના કયા સ્થળ ઉપર પ્રાચીન શીલાલેખ આવેલ છે ?

2 / 25

Category: Gujarat History Quiz : 10

સમાજમાંથી અસ્પૃશ્યતાનું દૂષણ દૂર કરવા 1932માં મોટી ચળવળ ઉપાડવામાં આવી અને સવર્ણો દ્વારા ‘અસ્પૃશ્યતા નિવારણ સંઘ’ ની સ્થાપના કરવામાં આવી. આ સભા ક્યા સ્થળે મળી હતી ?

3 / 25

Category: Gujarat History Quiz : 10

મહંમદ બેગડાનું મૂળ નામ જણાવો ?

4 / 25

Category: Gujarat History Quiz : 10

ગુજરાતનાં કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃતી ચલાવી હતી ?

5 / 25

Category: Gujarat History Quiz : 10

ઇ.સ 1484માં મહંમદ બેગડાએ કોને હરાવી પાવાગઢ કબજે કર્યું હતું ?

6 / 25

Category: Gujarat History Quiz : 10

ગુજરાતનું સમૃદ્ધિથી સભર સોમનાથનું મંદિર લૂંટને કારણે વિશ્વપ્રસિદ્ધ બન્યું, એક હજાર વર્ષ પહેલા કયા મોગલ બાદશાહે આક્રમણ કરીને આ મંદિરમાં લૂંટ કરી હતી ?

7 / 25

Category: Gujarat History Quiz : 10

મોગલ સામ્રાજ્ય દરમ્યાન કયા રાજા દ્વારા ભરુચને બે વખત લૂંટવામાં આવ્યું હતું ?

8 / 25

Category: Gujarat History Quiz : 10

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ?

9 / 25

Category: Gujarat History Quiz : 10

ભગવદગૌમંડળની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજયના રાજવી હતા ?

10 / 25

Category: Gujarat History Quiz : 10

સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે 1942ની 8મી ઓગષ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિધાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?

11 / 25

Category: Gujarat History Quiz : 10

તારંગા પર્વત ઉપર આવેલ ભગવાન અજિતનાથનું ભવ્ય જિનાલય ગુજરાતના સોલંકી રાજાએ બંધાવ્યું. આ ચૈત્ય કયા વર્ષની આસપાસ બંધાવેલું ?

12 / 25

Category: Gujarat History Quiz : 10

ચાંપાનેર નગરનું શીલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

13 / 25

Category: Gujarat History Quiz : 10

સાબરકાંઠા જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તિકી પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે. આ મેળાની શરૂવાત દેવઉઠી અગિયારસથી થાય છે. આ મેળો કઈ નદીના કાંઠે ભરાય છે ?

14 / 25

Category: Gujarat History Quiz : 10

દાંડીયાત્રા દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડીમાર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઇ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા. આ ટુકડી કયા નામે ઓળખાતી ?

15 / 25

Category: Gujarat History Quiz : 10

સિદ્ધપૂર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યું જતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે ?

16 / 25

Category: Gujarat History Quiz : 10

હેમચંદ્રાચાર્યએ કોની વિનંતીને અનુલક્ષીને અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર  વિગેરે તૈયાર કર્યા ?

17 / 25

Category: Gujarat History Quiz : 10

અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતનાં કયા બંદરે ઉતર્યા હતા ?

18 / 25

Category: Gujarat History Quiz : 10

1952માં કોના પ્રયાસોથી પહેલી મહાગુજરાત પરિષદ મળી ?

19 / 25

Category: Gujarat History Quiz : 10

ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ?

20 / 25

Category: Gujarat History Quiz : 10

મીઠાના ભારે કરવેરા કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડીકુચ કયા દિવસે પહોંચી હતી ?

21 / 25

Category: Gujarat History Quiz : 10

બ્રિટિશ શાસન નીચે મુંબઇ ઇલાકામાં 18 જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતનાં હતા. આ જિલ્લાઓના નામ જણાવો.

22 / 25

Category: Gujarat History Quiz : 10

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપાલીટીને ‘હિન્દ છોડો’ના ઠરાવને બહાલી આપી અને તેથી મ્યુનિસિપાલીટને બરતરફ કરવામાં આવી હતી. આ બનાવનું વર્ષ જણાવો ?

23 / 25

Category: Gujarat History Quiz : 10

ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?

24 / 25

Category: Gujarat History Quiz : 10

મૈત્રકકાળમાં વલભીપૂરનો જાહોજલાલી હતી. સિંધના હોકેમ હિશામે વલભીપૂર પર હુમલો કર્યો, નગરને લૂટયું, નિર્દોષ પ્રજાની કતલ કરી અને વલભીનો રાજા મરાયો, આ રાજા કોણ હતો ?

25 / 25

Category: Gujarat History Quiz : 10

પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વસ કરવા આવેલા મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યું હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 63%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!