Gujarat History quiz number : 14

Here Gujarat history quiz number 14 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat History
Quiz number: 14
Question: 25
Type: Mcq

Gujarat History Quiz : 14

/25
2347

Gujarat History Quiz : 14

ગુજરાતના ઇતિહાસની ક્વિઝ : 14

1 / 25

Category: Gujarat History Quiz : 14

જૈનધર્મના 22માં તીર્થકર નૈમીકુમાર (નેમિનાથ) કયાં પર્વત પર ઉગ્ર તપસ્યા કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ?

2 / 25

Category: Gujarat History Quiz : 14

ધોળાવીરા જેને સ્થાનિક લોકો કોટડા અથવા ટીંબા તરીકે પણ ઓળખાવે છે જે કચ્છના ભચાઉ તાલુકાના કયા વિસ્તારમાં આવેલું છે ?

3 / 25

Category: Gujarat History Quiz : 14

ગુજરાતના પૂરાતત્વ વિશેનું પ્રથમ પુસ્તક ‘Archeology of Gujarat’ ના લેખક કોણ છે ?

4 / 25

Category: Gujarat History Quiz : 14

ચાવડા વંશના અંત બાદ પાટણમાં કયો વંશ સત્તામાં આવે છે ?

5 / 25

Category: Gujarat History Quiz : 14

ઇ.સ 942 થી 1244ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કયાં વંશે શાસન કર્યું હતું ?

6 / 25

Category: Gujarat History Quiz : 14

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે ?

7 / 25

Category: Gujarat History Quiz : 14

જુનાગઢના કયાં રાજવી સોમનાથ જતા યાત્રાળુને હેરાન કરતાં, આથી મૂળરાજ સોલંકીએ તેના પર ચઢાઈ કરી હતી ?

8 / 25

Category: Gujarat History Quiz : 14

કયાં સ્થળેથી આવેલા શક લોકોએ ભારત અને ગુજરાતમાં શાસન કર્યું જે ક્ષત્રપ તરીકે ઓળખાતા ?

9 / 25

Category: Gujarat History Quiz : 14

ઇ.સ 1893માં ‘કોટ’ અને ‘પેઢામલી’ ગામે રોબર્ટ બ્રુસ ફૂટે પ્રાચીન પાષણ યુગના અવશેષો શોધ્યા હતા. આ બંને સ્થળ કયા જિલ્લામાં આવેલા છે ?

10 / 25

Category: Gujarat History Quiz : 14

પ્રાચીન સમયમાં ‘આનર્ત’ જેના નામ પરથી ગુજરાતનું નામ ‘આનર્ત પ્રદેશ’ તરીકે જાણીતું થયું હતું આ આનર્ત કોના પુત્ર હતા ?

11 / 25

Category: Gujarat History Quiz : 14

હ્યુ-એન-ત્સંગ હાલનુ સૌરાષ્ટ્ર અથવા સોરઠને કયા નામે ઓળખાવતા હતા ?

12 / 25

Category: Gujarat History Quiz : 14

રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક ............ નામે ગ્રંથ લખ્યો હતો.

13 / 25

Category: Gujarat History Quiz : 14

ગુજરાતમાં સૌપ્રથમ વાર દરિયાઈ સેના અહમદશાહ પ્રથમે તૈયાર કરી હતી. તથા તેનું મુખ્યાલય .................હતું.

14 / 25

Category: Gujarat History Quiz : 14

13મી સદીમાં ભારતમાં આવેલ યાત્રાળુ ‘માર્કો પોલો’ એ ગુજરાતનો ઉલ્લેખ કયા નામથી કર્યો છે ?

15 / 25

Category: Gujarat History Quiz : 14

ગુજરાતમાં આઝાદી પછી સિંધુ સભ્યતાના સૌથી વધુ અવશેષો કયાં સ્થળેથી મળી આવ્યા છે ?

16 / 25

Category: Gujarat History Quiz : 14

મૌર્ય વંશની ગુજરાતમાં રાજધાની કઈ હતી ?

17 / 25

Category: Gujarat History Quiz : 14

ગુજરાતમાં ‘સંપ્રતિની ટૂંક’ કયાં પર્વત પર આવેલી છે ?

18 / 25

Category: Gujarat History Quiz : 14

ચાવડા વંશના કયાં શાસક ન્યાયપ્રિય અને ધર્મ પ્રમાણે ચાલનાર રાજા તરીકે પ્રસિદ્ધ હતો  ?

19 / 25

Category: Gujarat History Quiz : 14

પ્રાચીન સમયનું સ્થળ ‘ઘૂસડી’ નું અર્વાચીન નામ જણાવો ?

20 / 25

Category: Gujarat History Quiz : 14

ગુજરાતમાં આદિ અશ્મ યુગના અવશેષો શોધવા માટે કયા પૂરાતત્વવિદ્દ પ્રખ્યાત છે ?

21 / 25

Category: Gujarat History Quiz : 14

સિંધુ સભ્યતાનું સ્થળ ‘કંજેતર’ કયા જિલ્લામાં આવેલું છે ?

22 / 25

Category: Gujarat History Quiz : 14

અમદાવાદ શહેરનું ખાતમુર્હત કયાં સ્થળે થયું હતું ?

23 / 25

Category: Gujarat History Quiz : 14

મહાભારતમાં મૌસલ પર્વમાં ‘યાદવાસ્થળી’ નું વર્ણન કરે છે. તે સ્થળ કયાં આવેલું છે ?

24 / 25

Category: Gujarat History Quiz : 14

‘સ્થિતમતિ’ તથા ‘ગુણમતિ’ કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા ?

25 / 25

Category: Gujarat History Quiz : 14

સ્ટ્રેબો સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવતા ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment