Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

Gujarat History quiz: 16

Here Gujarat history quiz number 16 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat History
Quiz number: 16
Question: 25
Type: Mcq

Gujarat History Quiz : 16

/25
1114
Created on

Gujarat History Quiz : 16

ગુજરાતના ઇતિહાસની ક્વિઝ : 16

1 / 25

Category: Gujarat History Quiz : 16

કોના સમયમાં પોર્ટુગીઝોએ દીવ પર કબજો કર્યો હતો?

2 / 25

Category: Gujarat History Quiz : 16

ઇ.સ 1917માં ગોધરામાં કોની અધ્યક્ષતા હેઠળ ‘ગુજરાત સભાનું’ અધિવેશન ભરાયું હતું?

3 / 25

Category: Gujarat History Quiz : 16

‘રોજડી’ અથવા 'શ્રીનાથગઢ’ રાજકોટ જિલ્લામાં કઈ નદીના કાંઠે આવેલું સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે ?

4 / 25

Category: Gujarat History Quiz : 16

ગુજરાતમાં સૌપ્રથમ વેલેસ્લીની યોજના સ્વીકારનાર શાસક કોણ હતું?

5 / 25

Category: Gujarat History Quiz : 16

કોની વિનંતી સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી હતી?

6 / 25

Category: Gujarat History Quiz : 16

ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પિયન સંસ્કૃતિના અવશેષ ક્યાંથી મળી આવ્યા છે?

7 / 25

Category: Gujarat History Quiz : 16

પેશ્વા બાજીરાવ પ્રથમે ઇ.સ. 1731માં ગુજરાતમાં વિજય મેળવી તેમનો વહીવટ કોને સોંપ્યો?

8 / 25

Category: Gujarat History Quiz : 16

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતનાં કેટલા સ્થળોને આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સર્કિટ તરીકે વિકસાવવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે?

9 / 25

Category: Gujarat History Quiz : 16

ગાંધીજીને વિરમગામની જકાત બારી અંગે કોણે જાણ કરી હતી?

10 / 25

Category: Gujarat History Quiz : 16

ગુજરાતમાં આવનારા પ્રથમ વિદેશી વસાહત કઈ હતી?

11 / 25

Category: Gujarat History Quiz : 16

નીચેના પૈકી કોણે ‘વડોદરા ખટખટ’ નામનો રિપોર્ટ બહાર પાડયો હતો.

12 / 25

Category: Gujarat History Quiz : 16

સોમનાથ મંદિરમાં ‘મેઘધ્વનિ’ અથવા ‘મેઘનાથ’ નામે મંડપ કોણે બંધાવ્યો હતો?

13 / 25

Category: Gujarat History Quiz : 16

ગાંધીજીએ કોચરબ આશ્રમમાં અત્યંજ પરિવારોનો સમાવેશ કરવા કોણે ભલામણ કરી હતી?

14 / 25

Category: Gujarat History Quiz : 16

જામનગર જિલ્લામાં આવેલું સિંધુ સંસ્કૃતિનું સ્થળ ‘લાખાબાવળ’ ની શોધ કોણે કરી હતી?

15 / 25

Category: Gujarat History Quiz : 16

સુરતમાં અંગ્રેજોને વેપારી કોઠી સ્થાપવા જહાંગીરે કયાં વર્ષે પરવાનગી આપી હતી?

16 / 25

Category: Gujarat History Quiz : 16

ખેડા સત્યાગ્રહનું આબેહૂબ વર્ણન કરતો ગ્રંથ ‘ખેડા સત્યાગ્રહ’ કોણે લખ્યો છે?

17 / 25

Category: Gujarat History Quiz : 16

કર્ણાટકના ચંદ્રપૂરના રાજા જયકેશીની પુત્રી મયણલ્લાદેવીના વિવાહ સોલંકી વંશના કયાં રાજવી સાથે થયા હતા?

18 / 25

Category: Gujarat History Quiz : 16

જૈન ધર્મનું તીર્થસ્થળ ‘કોઠારા’ કયાં જિલ્લામાં આવેલું છે?

19 / 25

Category: Gujarat History Quiz : 16

ઇ.સ 1854માં ગુજરાતમાં સૌપ્રથમ પોસ્ટ ઓફિસ કયાં સ્થળે ખોલવામાં આવી હતી?

20 / 25

Category: Gujarat History Quiz : 16

સોલંકી વંશના કયાં શાસકે સામતસિંહની હત્યા કરી ચાવડા વંશનો અંત લાવ્યો હતો?

21 / 25

Category: Gujarat History Quiz : 16

કયાં સમય દરમિયાન ગુર્જર પ્રદેશનું નામ ‘ગુજરાત’ અથવા ‘ગુર્જર પ્રદેશ’ પડયું હતું?

22 / 25

Category: Gujarat History Quiz : 16

ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે?

23 / 25

Category: Gujarat History Quiz : 16

સિંધુ સંસ્કૃતિનું સ્થળ ‘પાદરી’ કયા જિલ્લામાં આવેલું છે ?

24 / 25

Category: Gujarat History Quiz : 16

સોલંકી વંશનો કયો શાસક ‘બાળ મૂળરાજ’ તરીકે ઓળખાતા હતા?

25 / 25

Category: Gujarat History Quiz : 16

સિદ્ધરાજ જયસિંહે કયાં પ્રદેશના વિજયની યાદમાં ‘સિદ્ધચક્રવર્તી’ બિરુદ ધારણ કર્યું હતું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment