Join our WhatsApp group : click here

Gujarat History quiz number: 06

Here Gujarat history quiz number 06 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject:Gujarat History
Quiz number:06
Number of question: 25
Quiz type: MCQ

Gujarat Histroy Quiz : 06

3208

Gujarat History Quiz : 06

ગુજરાતના ઇતિહાસની ક્વિઝ નંબર : 06

4 ગુજરાત નો ઇતિહાસ

1 / 25

Category: Gujarat History Quiz : 06

1) સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટ ઓફિસ કયાં સ્થપાઈ હતી ?

2 / 25

Category: Gujarat History Quiz : 06

2) મહાગુજરાત આંદોલન ચળવળના સર્વમાન્ય નેતા કોણ હતા ?

3 / 25

Category: Gujarat History Quiz : 06

3) અમદાવાદમાં ‘હંઠીસિંહનાં દેરા’ બંધાવનાર શેઠ હઠીસિંહ શાના વેપારી હતા ?

4 / 25

Category: Gujarat History Quiz : 06

4) શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ?

5 / 25

Category: Gujarat History Quiz : 06

5) ગુજરાતની ભૂમિના કયા સપૂતે ભારતના બિસ્માર્કનું બિરુદ પ્રાપ્ત થયું છે ?

6 / 25

Category: Gujarat History Quiz : 06

6) પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર “મુંબઇ સમાચાર” કયા વર્ષથી શરૂ થયેલ ?

7 / 25

Category: Gujarat History Quiz : 06

7) નીચેનામાંથી કોણ ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે નહોતા ?

8 / 25

Category: Gujarat History Quiz : 06

8) ગુજરાતમાં ‘બારડોલી સત્યાગ્રહ’ સાથે કોનું નામ જોડાયેલુ છે ?

9 / 25

Category: Gujarat History Quiz : 06

9) સિદ્ધરાજ જયસિંહનો જન્મ કયા સ્થળે થયો હતો ?

10 / 25

Category: Gujarat History Quiz : 06

10) પ્રાચીનકાળમાં ગુજરાતનો કયો પ્રદેશ “આનર્તક્ષેત્ર” તરીકે ઓળખાતો હતો ?

11 / 25

Category: Gujarat History Quiz : 06

11) ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

12 / 25

Category: Gujarat History Quiz : 06

12) મહમુદ બેગડાની રાજધાની કઈ હતી ?

13 / 25

Category: Gujarat History Quiz : 06

13) ઈરાનથી નીકળીને પારસીઓ સૌપ્રથમ ગુજરાતનાં કયા બંદરે ઉતાર્યા હતા ?

14 / 25

Category: Gujarat History Quiz : 06

14) ભગવદગોમંડલ ગ્રંથની રચના કયા જૂના રજવાડામાં થઈ હતી ?

15 / 25

Category: Gujarat History Quiz : 06

15) મણીબહેન પટેલ કોના પુત્રી હતા ?

16 / 25

Category: Gujarat History Quiz : 06

16) હડપ્પા સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે ?

17 / 25

Category: Gujarat History Quiz : 06

17) ગુજરાતનાં પાટીદારો પણ જેના અનુયાયીઓ છે તે પીરાણા પંથના સ્થાપક કોણ હતા ?

18 / 25

Category: Gujarat History Quiz : 06

18) કવિ દલપતરામે કોની સત્તાથી હર્ષ પામીને ‘હરખ હવે તું હિંદૂસ્તાન’ કવિતા રચી હતી ?

19 / 25

Category: Gujarat History Quiz : 06

19) સંગીતક્ષેત્રે જાણીતી તાના-રીરીનું નામ કયા નગર સાથે સંકળાયેલું છે ?

20 / 25

Category: Gujarat History Quiz : 06

20) ગુજરાતનો છેલ્લો સુલતાન કોણ હતો ?

21 / 25

Category: Gujarat History Quiz : 06

21) રાજા રવિ વર્માનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

22 / 25

Category: Gujarat History Quiz : 06

22) સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું ?

23 / 25

Category: Gujarat History Quiz : 06

23) દાદાહરીની વાવ કયા આવેલી છે ?

24 / 25

Category: Gujarat History Quiz : 06

24) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે ?

25 / 25

Category: Gujarat History Quiz : 06

25) મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 70%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!