Gujarat Income Tax Sports Quota Recruitment 2023 : તાજેતરમાં અમદાવાદ ખાતેના Incom Tax વિભાગના કાર્યાલયમાં Spots Quota ની ભરતી કરવામાં આવી છે. આ ભરતી વિવિધ પોસ્ટ માટે છે. જેના માટે ઇચ્છુક ઉમેદવારો 15/10/2023 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી સંદભિત વધુ જાણકારી નીચે આપેલ છે.
Table of Contents
Gujarat Income Tax Sports Quota Recruitment 2023
સંસ્થા : | Income Tax Department |
પદનું નામ : | વિવિધ |
નોકરીનું સ્થળ : | અમદાવાદ કાર્યાલય |
અરજીનો પ્રકાર : | ઓનલાઇન |
ફોર્મ ભરવાનું શરૂ : | 01/10/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : | 15/10/2023 |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
- ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર : 02
- ટેક્સ આસિસ્ટન્ટ : 26
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ : 21
શૈક્ષણિક લાયક્ત
ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર | ગ્રેજ્યુએટ |
ટેક્સ આસિસ્ટન્ટ | ગ્રેજ્યુએટ + ટાઈપિંગ |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ | 10 પાસ |
પગાર ધોરણ
આપેલ તમામ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ છે. એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી.
વય મર્યાદા
ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર અને ટેક્સ આસિસ્ટન્ટની પોસ્ટ માટે વય મર્યાદા 18 થી 30 વર્ષ જ્યારે મળતી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે 18 થી 27 વર્ષની વય મર્યાદા નિર્ધારિત કરેલ છે. (અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોનો વય મર્યાદામાં છૂટ છાટ મળવા પાત્ર છે.)
પસંદગી પ્રક્રિયા
- શારીરિક કસોટી / સ્પોર્ટ્સ ટ્રાઇલ
- પુરાવાની સકાચણી
- તબીબી પરીક્ષા
અરજી કરવાની રીત
આપેલ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિન્ક છેલ્લે આપેલ છે. (અરજી કરવાની શરૂઆત 01/10/2023 ના રોજથી થશે.)
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચી લેવું.