Join our WhatsApp group : click here

Gujarat na jilla ketla che | ગુજરાત ના જિલ્લા કેટલા છે ?

Gujarat na jilla ketla che : વર્તમાનમાં ગુજરાતમાં 33 જિલ્લા અને 251 તાલુકાઓ છે.

ગુજરાતના 33 જિલ્લા ના નામ

અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જામનગર, જુનાગઢ, ડાંગ, તાપી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભરુચ, ભાવનગર, મહીસાગર, મહેસાણા, મોરબી, રાજકોટ, વડોદરા, વલસાડ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર

ગુજરાતનાં જિલ્લાની રચના

ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં માત્ર 17 જિલ્લા અને 185 તાલુકા અસ્તિત્વમાં હતા. જેમાં કચ્છનો 1, સૌરાષ્ટ્રના 6 અને તળ ગુજરાતનાં 10 જિલ્લા હતા. આ 17 જિલ્લામાં કચ્છ, બનાસકાંઠા, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, સુરત, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ખેડા વડોદરા, અમદાવાદ, ભરુચ પંચમહાલ, સુરેન્દ્રનગર અને ભાવનગરનો સમાવેશ થતો હતો.

વર્ષ 2013ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 26 જિલ્લા અને 225 તાલુકા હતા. વર્ષ 2013માં 7 નવા જિલ્લા અને 23 નવા તાલુકા અસ્તિત્વમાં આવ્યા પરંતુ મહેસાણા જિલ્લાના ગોઝારીયા તાલુકાને જાહેર કર્યા બાદ રદ્દ કરેલ જેથી કુલ 33 જિલ્લા અને 247 તાલુકા થયા. વર્ષ 2014માં 3 નવા તાલુકા તથા વર્ષ 2017માં 1 નવા તાલિકાની રચના થતા હાલમાં કુલ 33 જિલ્લા અને 251 તાલુકા  છે.

Gujarat na jilla ketla che : GPSC, PSI/ASI, Talati, Bin-sachivalay, Police constable, forest guard.

FAQ:

ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા?

ગુજરાતની સ્થાપના સમય 17 જિલ્લા હતા.

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે.

સૌથી વધુ તાલુકા ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો છે?

સૌથી વધુ તાલુકા ધરાવતો ગુજરાતનો જિલ્લો બનાસકાંઠા છે. જેમાં 14 તાલુકા આવેલા છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!