Join our WhatsApp group : click here

ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ : 04

અહીં ગુજરાતનાં જિલ્લા સબંધિત પ્રશ્નોની ક્વિઝ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે.

Subject: Gujarat na jilla
Quiz number: 04
Question: 20
Quiz type: MCQ

Gujarat na jilla ni Quiz: 04

4693

Gujarat na jilla quiz : 04

ગુજરાતના જિલ્લાની ક્વિઝ : 04

1 / 20

Category: Gujarat na jilla quiz : 04

ખંભાલય માતાનું પ્રસિદ્ધ સ્થાનક ગુજરાતનાં કયા સ્થળ ઉપર આવેલ છે ?

2 / 20

Category: Gujarat na jilla quiz : 04

પ.પૂ બજરંગદાસ બાપનો આશ્રમસ્થળ બગદાણા કયા જીલ્લામાં આવેલું છે ?

3 / 20

Category: Gujarat na jilla quiz : 04

કાળિયાર માટેનો રાષ્ટ્રીય પાર્ક ગુજરાતનાં કાયા જિલ્લામાં આવેલો છે ?

4 / 20

Category: Gujarat na jilla quiz : 04

‘નાના અંબાજી’ ના નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા કયા જીલ્લામાં આવેલું છે ?

5 / 20

Category: Gujarat na jilla quiz : 04

પૌરાણિક શિવમંદિર માટે પ્રખ્યાત કાયાવરોહણ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

6 / 20

Category: Gujarat na jilla quiz : 04

ઘેલા નદીના કિનારે આવેલ ઘેલા-સોમનાથ કયા જીલ્લામાં આવેલું છે ?

7 / 20

Category: Gujarat na jilla quiz : 04

ગુજરાત રાજયમાં ‘ગોવિંદ ગુરુ સ્મૃતિ વન’ કાયા જીલ્લામાં આવેલ છે ?

8 / 20

Category: Gujarat na jilla quiz : 04

બ્રહ્માજી વાવ ગુજરાતના કાયા જિલ્લામાં આવેલ છે ?

9 / 20

Category: Gujarat na jilla quiz : 04

ગુજરાતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટેનું જાણીતું સ્થળ ક્યાં આવેલું છે ?

10 / 20

Category: Gujarat na jilla quiz : 04

પાંડવોને વનવાસ દરમ્યાન આ સ્થળે પડાવ કર્યો હતો એવી લોકવાયકા છે ?

11 / 20

Category: Gujarat na jilla quiz : 04

પીલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ કયા જીલ્લામાં આવેલો છે ?

12 / 20

Category: Gujarat na jilla quiz : 04

રોહા કોર્ટ (કિલ્લો) ગુજરાતનાં કયા તાલુકામાં આવેલો છે ?

13 / 20

Category: Gujarat na jilla quiz : 04

ભારતના ‘દક્ષિણના કાશી’ તરીકે પ્રસિદ્ધ ચાંદોદ કયા જિલ્લામાં આવેલું છે ?

14 / 20

Category: Gujarat na jilla quiz : 04

પ્રસિદ્ધ કર્માબાઈનું તળાવ ગુજરાતનાં કયા સ્થળે આવેલ છે ?

15 / 20

Category: Gujarat na jilla quiz : 04

ખેડા જિલ્લામાં આવેલ લસુંદ્રાનું મહત્વ શા માટે ગણાય છે ?

16 / 20

Category: Gujarat na jilla quiz : 04

નસવાડી તાલુકો ક્યાં જીલ્લામાં આવેલ છે?

17 / 20

Category: Gujarat na jilla quiz : 04

કચ્છ જીલ્લામાં 1920માં કચ્છના તત્કાલિન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

18 / 20

Category: Gujarat na jilla quiz : 04

પુરાતન સંસ્કૃતિમુ જોવાલાયક સ્થળ ‘લોથલ’ કયા જીલ્લામાં આવેલું છે ?

19 / 20

Category: Gujarat na jilla quiz : 04

નિષ્કકલંક માતાનું પવિત્ર ધામ ક્યાં જિલ્લામાં આવેલું છે ?

20 / 20

Category: Gujarat na jilla quiz : 04

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલ છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 61%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!