Join our WhatsApp group : click here

ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ : 06

અહીં ગુજરાતનાં જિલ્લા સબંધિત ક્વિઝ નંબર 06 આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ તમામ પ્રશ્નો તમને દરેક પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે…

Subject:Gujarat na jilla
Quiz number: 06
Questions: 20
Quiz type: MCQ

Gujarat na jilla ni Quiz: 06

3846

Gujarat na jilla quiz : 06

ગુજરાતના જિલ્લાની ક્વિઝ : 06

1 / 20

Category: Gujarat na jilla quiz : 06

રુદ્રમહાલય ક્યાં આવેલો છે ?

2 / 20

Category: Gujarat na jilla quiz : 06

મહેસાણા જીલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ કોના દ્વારા બનાવવામાં આવેલ છે ?

3 / 20

Category: Gujarat na jilla quiz : 06

ગુજરાતમાં બરડા સિંહ અભયારણ્ય ક્યાં જીલ્લામાં આવેલ છે ?

4 / 20

Category: Gujarat na jilla quiz : 06

દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા કયા જિલ્લામાં આવેલું છે ?

5 / 20

Category: Gujarat na jilla quiz : 06

આઝાદીની લડાઈમાં ‘સરદારનું’ માનીતું સ્થળ બારડોલી કયા જિલ્લામાં આવેલું છે ?

6 / 20

Category: Gujarat na jilla quiz : 06

ભાવનગર જિલ્લાના રાજપરા મુકામે આવેલ પ્રસિદ્ધ ધર્મસ્થાન કયું છે ?

7 / 20

Category: Gujarat na jilla quiz : 06

દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમસ કયા જિલ્લામાં આવેલું છે ?

8 / 20

Category: Gujarat na jilla quiz : 06

ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે કયા નામથી ઓળખાય છે ?

9 / 20

Category: Gujarat na jilla quiz : 06

ખ્વાજા મહેમુદ દરિયાઈ પવિત્ર સ્થાનક ક્યાં જિલ્લામાં આવેલ છે ?

10 / 20

Category: Gujarat na jilla quiz : 06

દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ શું હતું ?

11 / 20

Category: Gujarat na jilla quiz : 06

ગુજરાતનાં કયા જિલ્લામાં ડાયનાસોરના ઈંડાના અવશેષો મળી આવ્યા હતા ?

12 / 20

Category: Gujarat na jilla quiz : 06

ગુજરાતનાં કયા સ્થળેથી કોઈ અવરોધ વિના દક્ષિણધ્રુવનું સ્થળ જોઈ શકાય છે ?

13 / 20

Category: Gujarat na jilla quiz : 06

પવિત્ર સંત આપાગીગાનું સમાધિસ્થળ સતાધાર કયા જિલ્લામાં આવેલું છે ?

14 / 20

Category: Gujarat na jilla quiz : 06

ઇમારતી લાકડા માટેનું કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ?

15 / 20

Category: Gujarat na jilla quiz : 06

વડનગર શહેર પુરાણકાલીન છે, તેના નીચેના નામો પૈકી કયું નામ સાચું નથી ?

16 / 20

Category: Gujarat na jilla quiz : 06

અકીકના પથ્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ – ખંભાત કયા જિલ્લામાં આવેલું છે ?

17 / 20

Category: Gujarat na jilla quiz : 06

મહાગુજરાતની ચળવળના પ્રહરી ઇંદુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે ?

18 / 20

Category: Gujarat na jilla quiz : 06

ભગવાન શ્રીક્રુષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભલાકાતીર્થ કયા જીલ્લામાં આવેલું છે ?

19 / 20

Category: Gujarat na jilla quiz : 06

ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ?

20 / 20

Category: Gujarat na jilla quiz : 06

જામ રાવળે વસાવેલ જામનગર શહેરનું સ્થાપના વર્ષ જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 64%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!