Join our WhatsApp group : click here

ગુજરાતનાં જિલ્લાઓની સરહદ (MCQ Question)

Gujarat na jilla ni sarhado : અહીં ગુજરાતનાં જિલ્લાઓની સરહદના સંબધિત પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે MCQ સ્વરૂપે છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયનો ક્વિઝ રામને 4Gujarat.com પર આપી શકો છો.

Subject: ગુજરાતનાં જિલ્લાની સરહદ
Question: 25
Type: MCQ
Exam: All Competitive exam

ગુજરાતનાં જિલ્લાઓની સરહદ

1). ગુજરાત રાજયના દાહોદ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] છોટા ઉદેપુર
[B] વડોદરા
[C] મહીસાગર
[D] પંચમહાલ

[B] વડોદરા

2). ગુજરાત રાજ્યના ભરુચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] વડોદરા
[B] નર્મદા
[C] તાપી
[D] સુરત

[C] તાપી

3). ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
[A] સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જુનાગઢ જિલ્લો
[B] મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો
[C] દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર-સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો
[D] બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો

[D] બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો

4). ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] દાહોદ
[B] મહિસાગર
[C] ખેડા
[D] અરવલ્લી

[D] અરવલ્લી

5). ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] ભરુચ
[B] નર્મદા
[C] દાહોદ
[D] પંચમહાલ

[A] ભરુચ

6). ગુજરાત રાજયના પાટણ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] બનાસકાંઠા
[B] સુરેન્દ્રનગર
[C] સાબરકાંઠા
[D] મહેસાણા

[C] સાબરકાંઠા

7). ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] પોરબંદર
[B] ભાવનગર
[C] રાજકોટ
[D] ગીર સોમનાથ

[B] ભાવનગર

8). ગીર સોમનાથ જિલ્લાને કયા બે જિલ્લાની હદ મળે છે?
[A] અમરેલી-ભાવનગર
[B] જુનાગઢ-અમરેલી
[C] ભાવનગર-જુનાગઢ
[D] પોરબંદર-ભાવનગર

[B] જુનાગઢ-અમરેલી

9). ગુજરાત રાજયમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ [A] સ્પર્શતી નથી?
[A] ભાવનગર
[B] મોરબી
[C] બોટાદ
[D] અમદાવાદ

[A] ભાવનગર  

10). ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
[A] અમદાવાદ, છોટા ઉદેપુર. અરવલ્લી, ભરુચ
[B] પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર
[C] છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર
[D] વડોદરા, મહિસાગર, તાપી, અમદાવાદ

[B] પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર

11). ગુજરાત રાજયના નર્મદા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] છોટા ઉદેપુર
[B] તાપી
[C] વડોદરા
[D] પંચમહાલ

[D] પંચમહાલ

12). ગુજરાત રાજયના સુરત જિલ્લાની હદને અહીં દર્શાવેલ પૈકી કયા જિલ્લાઓની હદ સ્પર્શે છે?
[A] ડાંગ, છોટા ઉદેપુર, ભરુચ, તાપી
[B] નર્મદા, નવસારી, ડાંગ, ભરુચ
[C] નવસારી, તાપી, નર્મદા, ભરુચ
[D] વલસાડ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ

[C] નવસારી, તાપી, નર્મદા, ભરુચ

13). ગાંધીનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] ખેડા
[B] અરવલ્લી
[C] સાબરકાંઠા
[D] મહીસાગર

[D] મહીસાગર

14). ગુજરાત રાજયના રાજકોટ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] દેવભૂમિ દ્વારકા
[B] મોરબી
[C] જુનાગઢ
[D] જામનગર

[A] દેવભૂમિ દ્વારકા

15). મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે?
[A] મહીસાગર-દાહોદ
[B] દાહોદ-છોટા ઉદેપુર
[C] છોટા ઉદેપુર- નર્મદા
[D] પંચમહાલ-દાહોદ

[B] દાહોદ-છોટા ઉદેપુર

16). ગુજરાત રાજ્યમાં આવેલ બોટાદ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
[A] ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ
[B] સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, અમરેલી
[C] રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમદાવાદ
[D] ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ

[A] ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ

17). મહારાષ્ટ્ર રાજયને ગુજરાતનાં કયા બંને જિલ્લાની હદ (સ્પર્શતી) નથી?
[A] વલસાડ-ડાંગ
[B] નવસારી-વલસાડ
[C] ભરુચ-સુરત
[D] છોટા ઉદેપુર – નર્મદા

[C] ભરુચ-સુરત

18). ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] દાહોદ
[B] ખેડા
[C] સાબરકાંઠા
[D] મહીસાગર

[A] દાહોદ

19). ‘તુલશીશ્યામ’ સ્થળ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલ છે?
[A] જુનાગઢ-પોરબંદર
[B] અમરેલી-જુનાગઢ
[C] અમરેલી-ભાવનગર
[D] પોરબંદર-દેવભૂમિ દ્વારકા

[B] અમરેલી-જુનાગઢ

20). ગુજરાત રાજયના વડોદરા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] છોટા ઉદેપુર
[B] નર્મદા
[C] આણંદ
[D] દાહોદ

[D] દાહોદ

21). પોરબંદર જિલ્લાની કઈ કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?
[A] જામનગર
[B] દેવભૂમિ દ્વારકા
[C] ગીર-સોમનાથ
[D] જુનાગઢ

[C] ગીર-સોમનાથ

22). ભાવનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી નથી?
[A] અમરેલી
[B] બોટાદ
[C] રાજકોટ
[D] આપેલ માંથી એકપણ નહિ

[C] રાજકોટ

23). કચ્છ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી?
[A] જામનગર
[B] બનાસકાંઠા
[C] મોરબી
[D] પાટણ

[A] જામનગર

24). ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
[A] સુરેન્દ્રનગર
[B] પાટણ
[C] બોટાદ
[D] મહેસાણા

[B] પાટણ

4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની pdf અને Quiz, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ અને સીલેબાસ, જૂના પેપર તથા ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!