Join our WhatsApp group : click here

ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ નંબર : 08

અહીં ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ નંબર 08 આપેલ છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. તેથી તમને ઉપયોગી સાબિત થશે. ગુજરાતનાં જિલ્લા સંબધિત વધારે ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat na jilla
Quiz number: 08
Question: 20
Quiz type: MCQ

Gujarat na jilla quiz : 08

3739

Gujarat na jilla quiz : 08

ગુજરાતના જિલ્લાની ક્વિઝ : 08

1 / 20

Category: Gujarat na jilla quiz : 08

ભગવાના શ્રીક્રુષ્ણએ ઋકમણી સાથે માધવપૂર ખાતે લગ્ન કર્યા હતા એવી લોકવાયકા છે. આ સ્થળ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ?

2 / 20

Category: Gujarat na jilla quiz : 08

મહુડી ખાતે પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

3 / 20

Category: Gujarat na jilla quiz : 08

ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે ?

4 / 20

Category: Gujarat na jilla quiz : 08

ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો ક્યાં જિલ્લામાં જોવા મળે છે ?

5 / 20

Category: Gujarat na jilla quiz : 08

‘તુલસીશ્યામ’ સ્થળ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલ છે ?

6 / 20

Category: Gujarat na jilla quiz : 08

નવસારીમાં કયા સ્થળે કસ્તૂરબાનો સેવાશ્રમ આવેલ છે ?

7 / 20

Category: Gujarat na jilla quiz : 08

ગુજરાતમાં અક્ષર મંદિર ક્યાં આવેલું છે ?

8 / 20

Category: Gujarat na jilla quiz : 08

ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે ?

9 / 20

Category: Gujarat na jilla quiz : 08

વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ?

10 / 20

Category: Gujarat na jilla quiz : 08

ગુજરાત તથા પરદેશમાં વિખ્યાત તેવું સંખેડાનું ફર્નિચર ક્યાં જિલ્લામાં તૈયાર થાય છે ?

11 / 20

Category: Gujarat na jilla quiz : 08

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડુમથક ક્યાં આવેલા છે ?

12 / 20

Category: Gujarat na jilla quiz : 08

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે ?

13 / 20

Category: Gujarat na jilla quiz : 08

ભારતના પવિત્ર સરોવરમાનું એક ગણાતું એવું વિખ્યાત બિંદુ સરોવરનું સ્થળ જણાવો.

14 / 20

Category: Gujarat na jilla quiz : 08

અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો ?

15 / 20

Category: Gujarat na jilla quiz : 08

પુરાતન અવશેષ માટે જાણીતું “પોળો” ક્યાં આવેલું છે ?

16 / 20

Category: Gujarat na jilla quiz : 08

પીરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ?

17 / 20

Category: Gujarat na jilla quiz : 08

ગાંધીનગરનું સર્વપ્રથમ જાહેરક્ષેત્રનું મકાન કયું હતું ?

18 / 20

Category: Gujarat na jilla quiz : 08

ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ ધમરોડ ખાતે કેન્દ્ર સરકાર સંચાલિત કયું સંશોધન કેન્દ્ર આવેલું છે ?

19 / 20

Category: Gujarat na jilla quiz : 08

જંગલોની વનરાજી વચ્ચે આવેલું અને ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત ટુવા ગામ કયા તાલુકામાં આવેલ છે ?

20 / 20

Category: Gujarat na jilla quiz : 08

વિશ્વનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!