Join our WhatsApp group : click here

ગુજરાતના જિલ્લાની ક્વિઝ નંબર : 09

અહીં ગુજરાતના જિલ્લાની ક્વિઝ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat na jilla
Quiz number: 09
Question: 20
Quiz type: Mcq

Gujarat na jilla Quiz : 09

4287

Gujarat na jilla quiz : 09

ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ : 09

1 / 20

Category: Gujarat na jilla quiz : 09

ગિરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે ?

2 / 20

Category: Gujarat na jilla quiz : 09

તોલ-માપના ત્રાજવા-કાંટા માટે કયું સ્થળ જાણીતું છે ?

3 / 20

Category: Gujarat na jilla quiz : 09

ભગવાન અજિતનાથની પ્રતિમા ધરાવતું સુવિખ્યાત પવિત્ર સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ?

4 / 20

Category: Gujarat na jilla quiz : 09

2011ની વસતી ગણતરી અનુસાર ગુજરાતમાં શહેરોની સંખ્યા કેટલી થઈ છે ?

5 / 20

Category: Gujarat na jilla quiz : 09

રોહા ફોર્ટ (કિલ્લો) ગુજરાતનાં કયા તાલુકામાં આવેલ છે ?

6 / 20

Category: Gujarat na jilla quiz : 09

નીચેનામાંથી કયા કવિનો જન્મ વડોદરા જિલ્લાના ચાંદોદ ગામમાં થયો હતો ?

7 / 20

Category: Gujarat na jilla quiz : 09

અમદાવાદ શહેર ............ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે.

8 / 20

Category: Gujarat na jilla quiz : 09

ગુજરાતનાં ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

9 / 20

Category: Gujarat na jilla quiz : 09

ગુજરાતના કયા જિલ્લાની વસતીમાં અનુસુચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધારે છે ?

10 / 20

Category: Gujarat na jilla quiz : 09

સિરક્રિક ખાડી ગુજરાતનાં કયા જિલ્લા નજીક આવેલી છે ?

11 / 20

Category: Gujarat na jilla quiz : 09

વર્ષ 2011ની વસતીગણતરી મુજબ ગુજરાતનાં નીચે દર્શાવેલા જિલ્લાઓ પૈકી કયો જિલ્લો વસતી ગીચતાની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે આવે છે ?

12 / 20

Category: Gujarat na jilla quiz : 09

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચું/સાચાં છે ?

13 / 20

Category: Gujarat na jilla quiz : 09

.............નદીના કાંઠે પ્રભાસ પાટણ આવેલું છે ?

14 / 20

Category: Gujarat na jilla quiz : 09

વસતી ગણતરી-2011 પ્રમાણે (દર હજારે પુરુષોએ સ્ત્રીઓનુ પ્રમાણ) કયા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે ?

15 / 20

Category: Gujarat na jilla quiz : 09

પવિત્ર ઋકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા કયા જિલ્લામાં આવેલું છે ?

16 / 20

Category: Gujarat na jilla quiz : 09

પ્રસિદ્ધ સાહિત્યકાર મણિશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ ચાવંડ કયા જિલ્લામાં આવેલું છે ?

17 / 20

Category: Gujarat na jilla quiz : 09

ભગવાન મલ્લિનાથનું પવિત્ર યાત્રાસ્થળ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ?

18 / 20

Category: Gujarat na jilla quiz : 09

ગુજરાતના કયા જિલ્લામાં સેક્સ રેશિયો સૌથી ઓછો છે અને સાક્ષરતા દર વધારે છે ?

19 / 20

Category: Gujarat na jilla quiz : 09

ગુજરાતમાં આદિવાસીઓની સૌથી વધુ વસતી કયા જિલ્લામાં છે ?

20 / 20

Category: Gujarat na jilla quiz : 09

‘લાઘણજ’ નામની પ્રાગૈતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!