Join our WhatsApp group : click here

ગુજરાતના જિલ્લા ક્વિઝ નંબર : 10

અહીં ગુજરાતના જિલ્લાની ક્વિઝ નંબર 10 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat na jilla
Quiz number: 10
Question: 25
Quiz type: Mcq

Gujarat na jilla Quiz : 10

/25
5117

Gujarat na jilla quiz : 10

ગુજરાતના જિલ્લાની ક્વિઝ : 10

1 / 25

Category: Gujarat na jilla quiz : 10

ગુજરાતમાં પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ?

2 / 25

Category: Gujarat na jilla quiz : 10

સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?

3 / 25

Category: Gujarat na jilla quiz : 10

મેઘરાજાની છડીનો ઉત્સવ-મેળો કયા યોજાય છે ?

4 / 25

Category: Gujarat na jilla quiz : 10

જુનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઇટ ખનીજના જથ્થાને શાના તરીકે ઓળખવામાં આવે છે ?

5 / 25

Category: Gujarat na jilla quiz : 10

દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે ?

6 / 25

Category: Gujarat na jilla quiz : 10

ગુજરાતના કયા જિલ્લામાં રીજીઓનલ સ્યૂગરકેન રિસર્ચ સેન્ટર આવેલ છે ?

7 / 25

Category: Gujarat na jilla quiz : 10

કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેકટ બનાવવામાં આવશે ?

8 / 25

Category: Gujarat na jilla quiz : 10

બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાનક રણુજા કયા જિલ્લામાં આવેલું છે ?

9 / 25

Category: Gujarat na jilla quiz : 10

કવિ દલપતરામનું જન્મસ્થળ વઢવાણ કયા જિલ્લામાં આવેલું છે ?

10 / 25

Category: Gujarat na jilla quiz : 10

હિંમતનગરના રોડામાં આવેલ પ્રાચીન કુંડ ક્યાં નામે ઓળખાય છે ?

11 / 25

Category: Gujarat na jilla quiz : 10

વુલેસ્ટોનાઈટ ખનીજ નીચેના પૈકી કયાંથી મળે છે ?

12 / 25

Category: Gujarat na jilla quiz : 10

કબા ગાંધીનો ડેલો, ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે ?

13 / 25

Category: Gujarat na jilla quiz : 10

ગાંધીનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

14 / 25

Category: Gujarat na jilla quiz : 10

ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

15 / 25

Category: Gujarat na jilla quiz : 10

જમીયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ?

16 / 25

Category: Gujarat na jilla quiz : 10

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ?

17 / 25

Category: Gujarat na jilla quiz : 10

ખેડાં જિલ્લાના દક્ષિણકાંઠે આવેલ ઐતિહાસિક નગર ખંભાતનું પૌરાણિક નામ જણાવો ?

18 / 25

Category: Gujarat na jilla quiz : 10

ભરુચ જિલ્લામાં ગુફા-સ્થાપત્ય કયા આવેલું છે ?

19 / 25

Category: Gujarat na jilla quiz : 10

દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમસ કયા જિલ્લામાં આવેલું છે ?

20 / 25

Category: Gujarat na jilla quiz : 10

વડનગરમાં કયો મંદિર સમૂહ પ્રાકાર-આવૃત છે ?

21 / 25

Category: Gujarat na jilla quiz : 10

નવઘન કૂવો કયા શહેરમાં આવેલો છે ?

22 / 25

Category: Gujarat na jilla quiz : 10

વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસુચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે ?

23 / 25

Category: Gujarat na jilla quiz : 10

નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલું છે ?

24 / 25

Category: Gujarat na jilla quiz : 10

ગુજરાત રાજયના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

25 / 25

Category: Gujarat na jilla quiz : 10

ગુજરાતમાં ડુંગળીનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 60%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!