Join our WhatsApp group : click here

ગુજરાતનાં જિલ્લા સંબધિત પ્રશ્નો

અહીં ગુજરાતનાં જિલ્લા સબંધિત તથ્યો આપવામાં આવ્યા છે. જે વન-લાઇનર પ્રશ્નો સ્વરૂપે રજૂ કર્યા છે.

ગુજરાતનાં જિલ્લા સંબધિત પ્રશ્નો

1).  વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો : કચ્છ (45,652ચો. કી.મી)

2). વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો : ડાંગ (1764 ચો. કી.મી) 

3). આંતરરાજય સરહદ ધરાવતા કુલ જિલ્લા : 12 (કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા-ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ)

4). બે રાજયોની સરહદ ધરાવતા જિલ્લા : દાહોદ અને છોટા ઉદેપુર

5). રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો જિલ્લો : દાહોદ

6). મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો જિલ્લો : છોટા ઉદેપુર

7). સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા : 7 જિલ્લા સાથે ( ખેડા, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર)

8). એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો : વલસાડ

9). સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા (14 તાલુકા)

10). સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા : ડાંગ અને પોરબંદર (3 તાલુકા)

11). સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા (2011 મુજબ)

12). સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો : પોરબંદર (2011 મુજબ)

13). ગુજરાતમાં સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લો : વલસાડ (28)

14). ગુજરાતમાં સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો : કચ્છ

15) ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતો જિલ્લો : અમદાવાદ (બીજા ક્રમે સુરત)

16). ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો : કચ્છ (406 કિમી)

17). વસ્તીની દૃષ્ટિ એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો : અમદાવાદ

18).  ગુજરાતમાં સૌથી વધુ દૂધાળા પશુઓ ધરાવતો જિલ્લો : ખેડા

19). ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ધરાવતો જિલ્લો : ડાંગ અને ગાંધીનગર

20). ગુજરાતમાં સૌથી વધુ ગાય કયા જીલ્લામાં : રાજકોટ

21). ગુજરાતમાં સૌથી વધુ ભેંસ ક્યાં જીલ્લામાં : મહેસાણા

22). ગુજરાતમાં સૌથી વધુ ઘેંટા બકરા કયા જીલ્લામાં : કચ્છ

23). ગુજરતમાં સૌથી વધુ ઘાંસચારો : કચ્છ અને બનાસકાંઠામાં

Read more

👉 Gujarat na jilla
👉 Gujarat na jilla Quiz
👉 Gujarat na taluka Quiz

Gujarat na jilla sanbadhit prashno : General knowledge for GPSC, PI,PSI/ASI, Dy.so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Clark and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!