Join our WhatsApp group : click here

ગુજરાતના મહાનુભાવો અને તેના ઉપનામ

અહીં ગુજરાતન પ્રસિદ્ધ મહાનુભાવો અને તેના ઉપનામ આપ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ગુજરાતના મહાનુભાવો અને તેના ઉપનામ

મહાનુભાવ ઉપનામ
હેમચંદ્રાચાર્યકલીકાલ સર્વજ્ઞ
મહમંદ બેગડોગુજરાતનો અકબર
કુમારપાળગુજરાતનો અશોક
નરસિંહ મહેતાઆદિ કવિ, ભક્ત હરિનો
મીરબાઈજનમો જનમની દાસી
ગાંધીજીરાષ્ટ્રપિતા, સાબરમતીના સંત, અર્ધનગ્ન ફકીર
વલ્લભભાઈ પટેલસરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક
રવિશંકર મહારાજમૂક સેવક
શ્રીમદ રાજચંદ્રસાક્ષાત સરસ્વતી
વર્ગીસ કુરિયરશ્વેતક્રાંતિના જનક
ઇંદુલાલ યાજ્ઞિકઅમીર શહેરના ગરીબ ફકીર
મોતીલાલ અમિનચરોતરનું મોતી
પુષ્પાબેન મહેતામહિલા વિકાસ પ્રવૃતિનાં મશાલચી
સર જમદેશજી જીજીભાઈહિંદના હાતિમભાઈ
ડો. ચંદુલાલ દેસાઇછોટે સરદાર
ડો. હોમી ભાભાઅણુશક્તિના પિતામહ
જામ રણજીતસિંહક્રિકેટનો જાદુગર
મોહનલાલ પંડયાડુંગળી ચોર
રવિશંકર રાવળકલાગુરુ
અખંડાનંદજ્ઞાનની પરબ
ચુનીલાલ આશારામ ભગતપૂજય મોટા
ગિજુભાઈ બધેકામૂછાળી માં
જમશેદજી ટાટાભારતીય ઉદ્યોગના પિતામહ
પંડિત સુખલાલજીપ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત
ફર્દુનજી મર્ઝબાનગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ
સામ પિત્રોડાસંચાર ક્રાંતિના જનક

Read more

👉 વિશ્વના પ્રમુખ મહાસાગર
👉 ભારતની મુખ્ય આદિવાસી જાતિઓ
👉 વિવિધ ક્ષેત્રે પ્રથમ ગુજરાતી વ્યક્તિઓ
👉 ભારતના રાજયો અને તેની રાજભાષા

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!