અહીં ગુજરાતન પ્રસિદ્ધ મહાનુભાવો અને તેના ઉપનામ આપ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ગુજરાતના મહાનુભાવો અને તેના ઉપનામ
મહાનુભાવ | ઉપનામ |
---|---|
હેમચંદ્રાચાર્ય | કલીકાલ સર્વજ્ઞ |
મહમંદ બેગડો | ગુજરાતનો અકબર |
કુમારપાળ | ગુજરાતનો અશોક |
નરસિંહ મહેતા | આદિ કવિ, ભક્ત હરિનો |
મીરબાઈ | જનમો જનમની દાસી |
ગાંધીજી | રાષ્ટ્રપિતા, સાબરમતીના સંત, અર્ધનગ્ન ફકીર |
વલ્લભભાઈ પટેલ | સરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક |
રવિશંકર મહારાજ | મૂક સેવક |
શ્રીમદ રાજચંદ્ર | સાક્ષાત સરસ્વતી |
વર્ગીસ કુરિયર | શ્વેતક્રાંતિના જનક |
ઇંદુલાલ યાજ્ઞિક | અમીર શહેરના ગરીબ ફકીર |
મોતીલાલ અમિન | ચરોતરનું મોતી |
પુષ્પાબેન મહેતા | મહિલા વિકાસ પ્રવૃતિનાં મશાલચી |
સર જમદેશજી જીજીભાઈ | હિંદના હાતિમભાઈ |
ડો. ચંદુલાલ દેસાઇ | છોટે સરદાર |
ડો. હોમી ભાભા | અણુશક્તિના પિતામહ |
જામ રણજીતસિંહ | ક્રિકેટનો જાદુગર |
મોહનલાલ પંડયા | ડુંગળી ચોર |
રવિશંકર રાવળ | કલાગુરુ |
અખંડાનંદ | જ્ઞાનની પરબ |
ચુનીલાલ આશારામ ભગત | પૂજય મોટા |
ગિજુભાઈ બધેકા | મૂછાળી માં |
જમશેદજી ટાટા | ભારતીય ઉદ્યોગના પિતામહ |
પંડિત સુખલાલજી | પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત |
ફર્દુનજી મર્ઝબાન | ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ |
સામ પિત્રોડા | સંચાર ક્રાંતિના જનક |
Read more