Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી

તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી. ભારતી (પોંગુમાટલા ભારતી) ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હાલ કાર્યરત ચૂંટણી અધિકારી અનુપમ આનંદનું સ્થાન લેશે. પી. ભારતી વર્ષ 2005ની બેચના IAS અધિકારી છે.

પી. ભારતી ચૂંટણી પંચમાં પણ કામ કરી ચૂક્યા છે.

એ.જી શાળા એપ્લીકેશન મારફરે બાળકોને એજ્યુકેશન સાથે કનેક્ટ કરવાનો સૌપ્રથમ સફળ પ્રયોગ કરનાર પી. ભારતી દ્વારા કરવામાં આવ્યો હતો

રાજય ચૂંટણીપંચ વિશે

>> 73માં બંધારણીય સુધારો 1992 દ્વારા પંચાયતોની ચૂંટણી કરાવવા માટે ભાગ-9માં અનુચ્છેદ-243 (K) અંતર્ગત રાજય ચૂંટણીપંચની જોગવાઈ કરવામાં આવી છે. તથા તેનો ઉલ્લેખ નગરપાલિકાઓની ચૂંટણી કરાવવા માટે અનુચ્છેદ-243 (ZA) અંતર્ગત કરવામાં આવ્યો છે.

>> રાજય ચૂંટણીપંચનું મુખ્ય કાર્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ કરાવવાનું હોય છે. (વિધાનસભા અને વિધાન પરિષદની ચૂંટણી કેન્દ્રિય ચૂંટણીપંચ કરે છે.)

>> રાજય ચૂંટણીપંચ એક વ્યક્તિનું બનેલું હોય છે. મુખ્ય રાજય ચૂંટણી કમિશનરની નિમણૂક રાજયના રાજયપાલ દ્વારા કરવામાં આવે છે. તથા તેમની પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા વડી અદાલતના ન્યાયધીશ સમાન હોય છે.  

આ પણ વાંચો :

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment