અહીં ગુજરાતનાં શહેરોના નામ અને તેના સ્થાપકો વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં અમુક શહેરના સ્થાપના વર્ષ પણ આપવામાં આવ્યા છે. આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપક
શહેરનું નામ | સ્થાપક | સ્થાપના વર્ષ |
---|---|---|
ધોળકા | લવણપ્રસાદ | – |
મોરબી | કોયાજી જાડેજા | – |
સુત્રાપાડા | સુત્રાજી | – |
રાણપૂર | સેજકજી ગોહિલના પુત્ર રાણોજીએ | – |
વિસનગર | વિશળદેવ | – |
પાલિતાણા | સિદ્ધયોગી નાગાર્જુન | – |
મહેસાણા | મેસાજી ચાવડા | – |
પાટણ | વનરાજ ચાવડા | ઇ.સ 746 |
ચાંપાનેર | વનરાજ ચાવડા | ઇ.સ 747 |
આણંદ | આનંદગીર ગોસાઇ | નવમી સદીમાં |
સંતરામપૂર | રાજા સંત પરમાર | ઇ.સ 1256 |
સાંતલપૂર | સાંતલજી | ઇ.સ 1305 |
પાળીયાદ | સેજકજી ગોહિલના પરિવારે | 13મી સદીમાં |
પાલનપૂર | પ્રહલાદ દેવ પરમાર | 13મી સદીમાં |
વાસંદા | ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે | 13મી સદી |
અમદાવાદ | અહમદશાહ પ્રથમ | ઇ.સ 1411 |
હિંમતનગર | અહમદશાહ પ્રથમ | ઇ.સ 1426 |
મહેમદાવાદ | મહંમદ બેગડો | ઇ.સ 1479 |
જામનગર | જામ રાવળ | ઇ.સ 1519 |
ભુજ | રાવ ખેંગારજી પ્રથમ | ઇ.સ 1605 |
રાજકોટ | વિભાજી ઠાકોર | ઇ.સ 1610 |
ભાવનગર | ભાવસિંહજી પ્રથમ | ઇ.સ 1723 |
છોટા ઉદેપુર | ઉદયસિંહજી રાવળ | ઇ.સ 1743 |
ધરમપૂર | રાજા ધર્મદેવજી | ઇ.સ 1764 |
Read more