અહીં ગુજરાતમાં આવેલી નદીઓના વર્તમાન અને પ્રાચીન નામોની યાદી આપેલી છે. જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
નદીનું હાલનું નામ | પ્રાચીન નામ |
---|---|
માઝૂમ નદી (અરવલ્લી) | મંજુમે |
હરણવાવ નદી (સાબરકાંઠા) | હિરણ્યમીયી |
વેકળી નદી (ઇડર પાસે) | વલ્કલિની |
શેઢી | સેટિકા |
હાથમતિ | હસ્તિમતી |
વાત્રક | વાત્રધ્નિ |
નર્મદા | રેવા |
બનાસ | પર્ણશા |
સાબરમતી | શ્વભ્રમતી |
તાપી | સૂર્યપુત્રી |
મહિ | નાદેય, વારણસેય |
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam
Read more