Join our WhatsApp group : click here

ગુજરાતની નદીઓના પ્રાચીન નામ

અહીં ગુજરાતમાં આવેલી નદીઓના વર્તમાન અને પ્રાચીન નામોની યાદી આપેલી છે. જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

નદીનું હાલનું નામ પ્રાચીન નામ
માઝૂમ નદી (અરવલ્લી)મંજુમે
હરણવાવ નદી (સાબરકાંઠા)હિરણ્યમીયી
વેકળી નદી (ઇડર પાસે) વલ્કલિની
શેઢી સેટિકા
હાથમતિ હસ્તિમતી
વાત્રકવાત્રધ્નિ
નર્મદારેવા
બનાસપર્ણશા
સાબરમતીશ્વભ્રમતી
તાપી સૂર્યપુત્રી
મહિ નાદેય, વારણસેય

GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam

Read more

👉 ગુજરાતનું નદીતંત્ર
👉 નદી કિનારે આવેલા ગુજરાતનાં શહેરો
👉 ગુજરાતનાં સરોવરો અને તળાવો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!