ગુજરાતનો ઇતિહાસ | Gujarat no itihas MCQ test

Here are Gujarat no itihas questions for every competitive exam. This test is updated every week. In which 26 questions are given, you will need 18 marks to pass this test. At the end of this test you will get your result and the correct answer to each question. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat no itihas
Test number : 01
Questions: 26
Test type:MCQ
All test:click here

Gujarat no itihas MCQ test :01

18356

gujarat no itihas mcq test

Gujarat History online Test

gujarat-itihas-quiz

1 / 26

Category: gujarat no itihas mcq test

1) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાન રાજપરા ક્યાં જીલ્લામાં આવેલું છે ?

2 / 26

Category: gujarat no itihas mcq test

2) ‘નવજીવન’ માસિક કોણે શરૂ કર્યું હતું ?

3 / 26

Category: gujarat no itihas mcq test

3) ઇ.સ 1920 થી ઇ.સ 1950માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા ?

4 / 26

Category: gujarat no itihas mcq test

4) IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતા ?

5 / 26

Category: gujarat no itihas mcq test

5) વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી ?

6 / 26

Category: gujarat no itihas mcq test

6) સરદાર વલ્લભભાઈ દ્વારા આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?

7 / 26

Category: gujarat no itihas mcq test

7) મીનળ દેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું ‘મલાવ તળાવ’ આજે પણ કયા નામથી ઓળખાય છે ?

8 / 26

Category: gujarat no itihas mcq test

8) ‘ડાંગની દીદી’ ના નામથી કોણ જાણીતું છે ?

9 / 26

Category: gujarat no itihas mcq test

9) ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા ક્યાં જીલ્લામાં આવેલું છે ?

10 / 26

Category: gujarat no itihas mcq test

10) ‘ભાવનગર દરબાર સેવિંગ’ બેન્કની સ્થાપના કોણે કરી હતી ?

11 / 26

Category: gujarat no itihas mcq test

11) મહાગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો ?

12 / 26

Category: gujarat no itihas mcq test

12) નીચેનામાંથી કયું કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર છે ?

13 / 26

Category: gujarat no itihas mcq test

13) ભાથીજી મહારાજનું સુપ્રસિદ્ધ ધામ ફાગવેલ કયા જીલ્લામાં આવેલું છે ?

14 / 26

Category: gujarat no itihas mcq test

14) સુલતાન બહાદુર શાહે પોર્ટુગિઝોને કયા કિલ્લો બાંધવાની પરવાનગી આપી હતી ?

15 / 26

Category: gujarat no itihas mcq test

15) કણકોથ કિલ્લાનું સૂર્ય મંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું ?

16 / 26

Category: gujarat no itihas mcq test

16) નીચેના પૈકી કયા રજવાડામાં શ્યામજી ક્રુષ્ણ વર્માએ સેવાઓ આપી ન હતી ?

17 / 26

Category: gujarat no itihas mcq test

17) ભરુચનું પ્રાચીન નામ શું હતું ?

18 / 26

Category: gujarat no itihas mcq test

18) ‘પ્રજા મંડળ’ ની રચના સૌપ્રથમ ક્યાં કરાઇ હતી ?

19 / 26

Category: gujarat no itihas mcq test

19) ગુજરાતનો ‘સુવર્ણ યુગ’ કયો ગણાય છે ?

20 / 26

Category: gujarat no itihas mcq test

20) દાદા હરીની વાવ ક્યાં આવેલી છે ?

21 / 26

Category: gujarat no itihas mcq test

21) દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહનું નામ જણાવો ?

22 / 26

Category: gujarat no itihas mcq test

22) વલ્લભીનો રાજ ધર્મ કયો હતો ?

23 / 26

Category: gujarat no itihas mcq test

23) કઠિયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખાય છે ?

24 / 26

Category: gujarat no itihas mcq test

24) ગુજરાતનાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી ?

25 / 26

Category: gujarat no itihas mcq test

25) મુંજાલ અને સાન્તુ કોના દરબારી હતા ?

26 / 26

Category: gujarat no itihas mcq test

26) સિદ્ધપુર ખાતે આવેલ રુદ્રમહાલયનો નાશ કોના દ્વારા કરાયો હતો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યા છે...

Your score is

The average score is 61%

0%

other tests

👉 All subject mcq quiz
👉 all exam mock test

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

4 thoughts on “ગુજરાતનો ઇતિહાસ | Gujarat no itihas MCQ test”

  1. સુલતાન બહાદુર શાહ ઝફર e Portugal ne દીવ માં કિલ્લો બાંધવાની પરમિશન આપી હતી . તમારા question no ans ભરૂચ 6e જે ખોટો 6e જવાબ

    Reply

Leave a Comment