અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું જંકશન છે. તથા રેલ્વે માર્ગની ગીચતા સૌથી વધુ વડોદરા-મુંબઈના પટ્ટામાં અને અમદાવાદ-વિરમગામના પટ્ટામાં જોવા મળે છે.
ગુજરાત દેશની 7.96% રેલવેલાઇન ધરાવે છે.
ગુજરાતમાં સૌથી વધુ વિકાસ મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં થયો છે.
ગુજરાતમાં રેલવેનો સૌથી ઓછો વિકાસ કચ્છમાં થયો છે.
ગુજરાતમાં બોર્ડગેજ રેલવેમાર્ગ સૌથી વધુ છે.
ઇ.સ. 1853માં લોર્ડ ડેલહાઉસીના સમયમાં ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત મુંબઈ અને થાણે વચ્ચે થઈ. ત્યાર બાદ ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઇ.સ 1855માં સુરતના ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે થઈ.
આ પણ વાંચો :