Join our WhatsApp group : click here

Gujarat police constable online test(MCQ)

અહીં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે police constable online test આપેલી છે. આ ટેસ્ટ દર અઠવાડીએ અપડેટ કરવામાં આવે છે. જેમાં 34 પ્રશ્નો આપેલા છે, આ ટેસ્ટ પાસ કરવા માટે તમારે 25 ગુણની જરૂર રહેશે. આ ટેસ્ટના અંતે તમને તમારું પરિણામ અને દરેક સવાલના સાચા જવાબ મળશે.

Test name: police constable 
Test number: 01
Questions:50
Exam type :MCQ
Other tests: click here

Gujarat police constable online test

19796

Police constable

Gujarat police constable online test

1 / 50

Category: Police constable Question

ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?

2 / 50

Category: Police constable Question

પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ (પી.એફ.એ.) કયારે ઘડવામાં આવ્યો ?

3 / 50

Category: Police constable Question

રામક્રુષ્ણ મિશનની સ્થાપના કોને કરેલી?

4 / 50

Category: Police constable Question

ગુજરાતમાં જાહેર-ખાનગી ભાગીદારી કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

5 / 50

Category: Police constable Question

1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઇનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ?

6 / 50

Category: Police constable Question

શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે?

7 / 50

Category: Police constable Question

ચૌરીના ગુના IPCની કઈ કલમ હેઠળ નોધાય છે ?

8 / 50

Category: Police constable Question

સૌથી વધુ સખત ખનીજ કઈ છે?

9 / 50

Category: Police constable Question

હાઈડ્રોજનને સળગાવાથી શું બને છે?

10 / 50

Category: Police constable Question

ક્યા સાધનની ભેજના પ્રમાણની આપોઆપ નોધ લેવાય છે?

11 / 50

Category: Police constable Question

‘જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે?

12 / 50

Category: Police constable Question

કયા રોગકારક વિષાણુ કારણે કમળો થાય છે?

13 / 50

Category: Police constable Question

પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન IPCની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે ?

14 / 50

Category: Police constable Question

સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર ક્યો વાયુ છે?

15 / 50

Category: Police constable Question

સન 1526 માં પાનીપતનું યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

16 / 50

Category: Police constable Question

દેલવાડાના જૈન મંદિરો કયા રાજયમાં આવેલા છે?

17 / 50

Category: Police constable Question

પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસપામી હતી?

18 / 50

Category: Police constable Question

કેટલી જનસંખ્યાએ એક લોકસભાનો સભ્ય હોય છે ?

19 / 50

Category: Police constable Question

ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો-વાસણોનો ઉપયોગ થતો હતો?

20 / 50

Category: Police constable Question

કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે?

21 / 50

Category: Police constable Question

ભારતમાં ‘થિયોસોફિકલ સોસાયટી’ ની સ્થાપના કોને કરેલ.

22 / 50

Category: Police constable Question

રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય જીવ અભયારણ્ય અને આરક્ષિત સ્થળોની રચના નીચેના કાયદાથી થાય છે ?

23 / 50

Category: Police constable Question

‘પ્રયત્ન અને ભૂલ સુધાર’ ને અધ્યયનના સિદ્ધાંત તરીકે સ્થાપિત કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ શું ?

24 / 50

Category: Police constable Question

‘સારદા Act’ એટલે શું ?

25 / 50

Category: Police constable Question

જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે.

26 / 50

Category: Police constable Question

બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના સામાન્ય વિધેયક અંગે જોગવાઈ કરવામાં આવી છે ?

27 / 50

Category: Police constable Question

લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે?

28 / 50

Category: Police constable Question

સામાન્ય ઇજા માટે IPCની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય ?

29 / 50

Category: Police constable Question

રાજયસભાના સભ્યની ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષ હોવી જોઈએ ?

30 / 50

Category: Police constable Question

જન્મટીપ અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા IPCની કઈ કલમ હેઠળ થાય છે ?

31 / 50

Category: Police constable Question

‘ભારતનો સંત્રી’ એટલે શું?

32 / 50

Category: Police constable Question

રિકટર (રિચર) માપક્રમ શું માપે છે?

33 / 50

Category: Police constable Question

જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે CRPCની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે ?

34 / 50

Category: Police constable Question

બાળમજૂરી (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એકટ કયા વર્ષમાં બન્યો ?

35 / 50

Category: Police constable Question

કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી?

36 / 50

Category: Police constable Question

સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ ક્યો છે?

37 / 50

Category: Police constable Question

એક નોટિકલ માઈલ બરાબર?

38 / 50

Category: Police constable Question

‘ઇન્ડિકા’ પુસ્તકનાં રચીયતા છે ?

39 / 50

Category: Police constable Question

મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું.

40 / 50

Category: Police constable Question

ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ 18 વર્ષની ઉંમરના પ્રત્યેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર છે ?

41 / 50

Category: Police constable Question

ક્યાં પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે?

42 / 50

Category: Police constable Question

કુદરતના જે સરજનમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય?

43 / 50

Category: Police constable Question

બનારસ હિન્દુ વિશ્વવિધ્યાલયના સંસ્થાપક કોણ હતા?

44 / 50

Category: Police constable Question

કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?

45 / 50

Category: Police constable Question

લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે?

46 / 50

Category: Police constable Question

મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતમાં કયા જીલ્લામાં આવેલું છે.

47 / 50

Category: Police constable Question

ધોળાવીરા ગુજરાતમાં કયા જીલ્લામાં આવેલું છે?

48 / 50

Category: Police constable Question

નુત્યના દેવાધિદેવ કોણ હતા?

49 / 50

Category: Police constable Question

ક્યા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે?

50 / 50

Category: Police constable Question

લોકસભા અધ્યાક્ષોમાં સૌથી લાંબો કાર્યકાળ કોનો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહયું છે...

Your score is

The average score is 65%

0%

Previous

Gujarat police constable online test(MCQ)

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!