ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર

અહીં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એનાયત કરવામાં આવતો પુરસ્કાર ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર વિશે માહિતી આપવામાં આવી છે.

ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર

>> આ સંસ્થાની સ્થાપના 1982માં ગાંધીનરમાં થઈ હતી.

>> સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિવર્ષ ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ આપવામાં આવે છે. વર્ષ 1983માં સૌપ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો.

>> ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2016થી સૌપ્રથમ ‘સાહિત્ય રત્ન એવોર્ડ’ આપવાની શરૂવાત કરી, સૌપ્રથમ ડો. ગુણવંત શાહને આપવામાં આવ્યો.

>> ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 206થી હાસ્ય ક્ષેત્રે રમણલાલ નીલકંઠ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી. જે સૌપ્રથમ એવોર્ડ વિનોદ ભટ્ટને આપવામાં આવ્યો.

>> 2017થી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કારની નવી શ્રેણી ચાલુ કરેલી છે.

Read more

Gujarat sahitya academy award : : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર”

Leave a Comment