Gujarat Sahitya Academy Recruitment 2023 : તાજેતરમાં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર 03/11/2023 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે. જેની સંદભિત તમામ જાણકારી નીચે આપવામાં આવી છે. તમામ ભરતીની નિયમિત જાણકારી મેળવવા જોડાયેલા રહો 4Gujarat.com પર.
Table of Contents
Gujarat Sahitya Academy Recruitment 2023
સંસ્થા : | ગુજરાત સાહિત્ય અકાદમી |
પદ : | વિવિધ |
નોકરીનું સ્થળ : | ગુજરાત |
અરજીનો પ્રકાર : | ઓફલાઇન |
અરજીની શરૂઆત : | 20/10/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 03/11/2023 |
પોસ્ટનુ નામ
- સંપાદક
- પ્રકાશન અધિકારી
- સહાયક મહાપાત્રા (હિન્દી)
- સહાયક મહાપાત્રા (ગુજરાતી)
- સહાયક મહાપાત્રા (કચ્છી)
શૈક્ષણિક લાયકાત
આપેલ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી.
પસંદગી પ્રક્રિયા
આપેલ તમામ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં સંસ્થા ફેરફાર કરી શકે છે.
અરજી કરવાની રીત
આપેલ પોસ્ટ માટે ઉમેદવાર ઓફલાઇન અરજી કરી શકે છે. જેમાં માટે સૌપ્રથમ ગુજરાત સાહિત્ય અકાદમીની ઓફિશ્યલ વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો. તેની સાથે સંબધિત ડોકયુમેંટ જોડી ઓફિશ્યલ નોટિફિકેશનમાં આવેલ સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવું.
તમે અરજી ફોર્મ તા. 20/10/2023 થી ડાઉનલોડ કરી શકશો. તથા અરજી ફોર્મ કયા ડૉક્યુમેન્ટ જોડવાનાના છે તેની જાણકારી આપવામાં આવશે. (અરજી ફોર્મ ઓફિશ્યલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો જેની લિન્ક છેલ્લે આપેલ છે.)
અરજી ફી
આ ભરતી માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી. જેની નોંધ લેશો.
મહત્વની લિન્ક