Join our whatsapp group : click here

Gujarat Talati Bharti 2022 | તલાટી ભરતી

Gujarat Talati Bharti 2022 : તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3ની 3437 જગ્યા પર સીધી ભરતીની જાહેરાત કરી છે. આ માટે ઓનલાઈન અરજીપત્રક માંગવાવમાં આવ્યા છે. જે માટે ઉમેદવારો ojas પર ઓનલાઇન આવેદન કરી શકે છે. આ માટેના આવેદન તારીખ 28/01/2022 થી 12/02/2022 સુધી કરી શકશો. આ માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને 100 રૂપિયા ઓનલાઈન ફ્રી ભરવાની રહેશે.

Gujarat Talati Bharti 2022

ભરતી કરનાર બોર્ડ : GPSSB (પંચાયત સેવા પસંદગી મંડળ)

ભરતીનું નામ : તલાટી કમ મંત્રી (વર્ગ-3)

કુલ જગ્યા : 3437

શૈક્ષણિક લાયકાત : 12 પાસ અને કોમ્પ્યુટરની જાણકારી

ભરતી પ્રક્રિયા : લેખિત પરીક્ષા (MCQ) 

આવેદન : ઓનલાઈન

ફોર્મ ભરવાની શરૂઆત : 28/01/2022

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 12/02/2022

અરજી માટે ભરવાની ફ્રી : 100 +12 (ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોને)

વય મર્યાદા : 18 થી 32 વર્ષ (અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપેલ છે. જે ઓફિસિયલ નોટિફિકેશનમાં વાંચી લેવું)

પગાર ધોરણ : 19950/- (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ)

પરીક્ષાનો સિલેબસ : click here

Official Notification : click here

તલાટીની ફ્રી મોક ટેસ્ટ 👉click here
તલાટીની પરીક્ષાના જૂના પેપર 👉click here
ગુજરાતના જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here
Gujarat Talati Bharti 2022

જિલ્લા પ્રમાણે જગ્યા

કુલ જગ્યા : 3437

જિલ્લાનું નામ ખાલી જગ્યા
અમદાવાદ :105
અમરેલી :205
આણંદ :125
અરવલ્લી :41
બનાસકાંઠા :120
ભરુચ :164
ભાવનગર :208
બોટાદ :44
છોટા ઉદેપુર :85
દાહોદ :68
દેવભૂમિ દ્વારકા :75
ડાંગ :18
ગાંધીનગર :23
ગીર-સોમનાથ :93
જામનગર :161
જુનાગઢ :191
કચ્છ :159
ખેડા :126
મહીસાગર :48
મહેસાણા :152
મોરબી :26
નર્મદ :96
નવસારી :64
પંચમહાલ :99
પાટણ :118
પોરબંદર :44
રાજકોટ :188
સાબરકાંઠા :42
સુરત :90
સુરેન્દ્રનગર :137
તાપી :61
વડોદરા :141
વલસાડ :90
Gujarat Talati Bharti 2022

4Gujarat.com પર તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ પરીક્ષાના જૂના પેપરની pdf, તમામ વિષયોની pdf, ગુજરાતનાં જિલ્લાની વિસ્તૃત માહિતી, તમામ વિષયોની ક્વિઝ, તમામ પરીક્ષાની ફ્રી મોકટેસ્ટ સાથે ગુજરાત, ભારત અને વિશ્વ જનરલ નોલેજ મળશે.

Gujarat Talati Bharti 2022, talati bharti 2021 gujarat syllabus, talati exam syllabus in gujarati, ojas talati bharti 2021, talati salary in gujarat 2020, talati qualification in gujarat 2021,ojas.gujarat.gov.in talati exam date, talati exam eligibility gujarat, talati age limit in gujarat, talati salary in gujarat 2021, gsssb talati bharti 2021, talathi bharti 2022 gujarat, talati bharti 2021 gujarat syllabus  

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment

error: Content is protected !!