Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 21

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 21 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 21
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Mock test: 21

/25
1630

Gujarati Sahitya Quiz : 21

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 21

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

‘ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય’ ના લેખકનું નામ જણાવો.

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

વર્ષ 2001નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત થયો હતો ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

કવિશ્રી ઝવેરચંદ મેઘાણી નીચેનામાંથી કયા સમાચારપત્ર સાથે સંકળાયેલા નહોતા?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

1972માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને “ભીની માટી ગંધે ઉશનસતણો પહાડ ઝમતો” કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો.

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

 “પુણ્ય પરવાર્યું નથી” અને “હરિનો મારગ” સત્યકથાઓ લખનાર લેખક કોણ છે?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

નીચેનામાંથી કઈ નવલકથા લેખક કનૈયાલાલ મુનશીની નથી?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ’ સામાયિકના તંત્રી હતા ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

મુક્તકનો વિશેષ ગુણ કયો છે ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

મકરંદ દવે પર કોની વિચારધારાનો પ્રભાવ વધુ જણાય છે?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

કસુંબીનો રંગ એટલે ..........

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

‘માણભટ્ટ’ તરીકે પ્રસિદ્ધ થયેલા કવિ કયા છે ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

એક સમયની સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અત્યારે કયા નામે ઓળખાય છે?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

જીવરામ ભટ્ટના માટે Twinkle twinkle little star નો શો અર્થ થાય છે?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

કવિ ‘ઉશનસ’ નું મૂળ નામ જણાવો.

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

કવિશ્રી દલપતરામ ડાહ્યાભાઈનો જન્મ કયા થયો હતો?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

“સ્ટેચ્યુ” નિબંધ સંગ્રહ માટે  ઇ.સ 1990 ના વર્ષનો દિલ્લી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

ગઝલ ને ગુજરાતમાં સૌપ્રથમ માનભર્યું સ્થાન આપનાર કવિનું નામ આપો.

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

પૂરુરાજ જોશીનું ઉપનામ દર્શાવો.

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

“સોનેટ” નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર લેખક કોણ છે?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

‘છપ્પા’ એટલે શું?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

રામરાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ જણાવો.

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

“હું શાણી અને શકરાભાઈ” હાસ્યરસના હાસ્યલેખક કોણ છે?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 21

ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્ય-સ્વરૂપના જનક કોણ ગણાય છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!