અહીં ગુજરાતી સાહિત્યની પ્રસિદ્ધ ક્રુતિના પાત્રો સંબધિત માહિતી આપવામાં આવી છે. જે-તે ક્રુતિના પાત્રો, ક્રુતિનું નામ અને તેના લેખક વિશેની માહિતી આપવામાં આવી છે. અહી આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
ગુજરાતી સાહિત્યના અમર પાત્રો
પાત્રો | ક્રુતિ | લેખક |
---|---|---|
કાનો, ગિલો, ધરમશી, ખોડુભા, ધમો | જીવ (છકડો) | જયંતીલાલ ગોહિલ |
માધવમંત્રી, ગુણસુંદરી, કર્ણદેવ, કેશવમંત્રી, રૂપસુંદરી | કરણઘેલો | નંદશંકર મહેતા |
જીવરામ ભટ્ટ | મિથ્યાભિમાન | દલપતરામ |
ભોળા ભટ્ટ | ભટ્ટનું ભોપાળું | નવલરામ પંડયા |
કમળા, દવંતી, મહારાજ, ઓઝા | જક્ષણી | રામનારાયણ વિ. પાઠક |
આક્કા, રામમામા, વિષ્ણુ, ભગીરથી, ચીમી, ભાગુ, દત્તુ | સ્મરણયાત્રા | કાકા સાહેબ કલેલકર |
અલિડોસો, મરિયમ, વોચમેન | પોસ્ટ ઓફિસ | ધૂમકેતુ |
ખેમી | ખેમી | રામનારાયણ પાઠક |
ભંદ્રભંદ્ર | ભંદ્રભંદ્ર | રમણભાઈ નીલકંઠ |
મલય, ત્રિવેદીજી, અનિલ, દંડૌતીબાવા | પરિક્રમા નર્મદામૈયાની | અમ્રુતલાલ વેગડ |
મૃણાલવતી, લક્ષ્મી, મુંજ, વિલાસ, ભીલ્લમ, તૈલપ, જકકલા | પૃથ્વી વલ્લભ | કનૈયાલાલ મુનશી |
ભીમદેવ સોલંકી, સજ્જન મંત્રી, ગંગસર્વજ્ઞ | જય સોમનાથ | કનૈયાલાલ મુનશી |
મુંજાલ, કીર્તિદેવ, સિદ્ધરાજ, ઉદો, કાક, મંજરી, મીનળ | ગુજરાતનો નાથ | કનૈયાલાલ મુનશી |
ચંદા, ભીમો, પૂંજો | જનમટીપ | ઈશ્વર પેટલીકર |
જીવી, કાનજી | મળેલા જીવ | પન્નાલાલ પટેલ |
જનાર્દન, સુશિલા, અરુણ | દિવ્યચક્ષુ | રમણલાલ વ. દેસાઇ |
લીલાવતી, જાલકા, પર્વતરાય, કલ્યાણકામ, રાઈ | રાઈનો પર્વત | રમણલાલ નીલકંઠ |
અશ્વિન, મહેરું | ગ્રામલક્ષ્મી | રમણલાલ વ. દેસાઇ |
કલ્યાણી, ગૌતમ, રુદ્રદત્ત, મંગળ પાડે | ભારેલો અગ્નિ | રમણલાલ દેસાઇ |
ઇન્દિરા, ચંપક, છગનભાઈ, બહેનપણી, દાદ, ડો. દવે, ચંકુ | બાથટબમાં માછલી | લાભશંકર ઠાકર |
માંડણ, સંતુ, ગોબર | લીલુડી ધરતી | ચુનીલાલ મડિયા |
સુલેખા, રીખવ | વ્યાજનો વારસ | ચૂનીલાલ મડિયા |
સત્ય, લલિતા | અશ્રુઘર | રાવજી પટેલ |
સુશિલા, સુખલાલ | વેવિશાળ | ઝવેરચંદ મેઘાણી |
સુરજ, નગીન | ભવસાગર | ઈશ્વર પેટલીકર |
મંગુ, અમરત કાકી | લોહીની સગાઈ | ઈશ્વર પેટલીકર |
આનંદ, સૂર્દત, સુચરિતા | દીપનિર્માણ | મનુભાઈ પંચોળી |
ગોપાલબાપા, રોહિણી, સત્યકામ | ઝેર તો પીધા છે જાણી જાણી | મનુભાઈ પંચોળી |
અજય, માલા | છિન્નપત્ર | સુરેશ જોશી |
કેસરીસિંહ, રાજુલ, પ્રહલાદ, નિયતિ, સિંઘ, કોશા, પિનાક | ચક્ષુ: શ્રવા | ચંદ્રકાન્ત બક્ષી |
શાહ, યશ | આકાર | ચંદ્રકાન્ત બક્ષી |
ક્રુષ્ણ, નારદ | માધવ ક્યાય નથી | હરિદ્ર દવે |
જોન્સ, રૂખી, બાઘરજી | આગગાડી | ચંદ્રવદન મહેતા |
અમૃતા, અનિકેત, ઉદયન | અમૃતા | રઘુવીર ચૌધરી |
મુખી, ઝમકુ, મનોરદા, જમના | વળામણાં | પન્નાલાલ પટેલ |
ડોશી, રાજુ, માલો, કાળુ | માનવીની ભવાઇ | પન્નાલાલ પટેલ |
માથુર, મણિ | સાચા શમણા | પન્નાલાલ પટેલ |
ડો. કામદાર | કલ્પતરુ | મધુરાય |
કાજલ, અશેષ | આભ રૂએ એની નવલખ ધાર | શિવકુમાર જોશી |
લઘરો | કાવ્યપાત્ર | લાભશંકર ઠાકર |
નીરા, નીલકંઠ, શિવશંકર | સમયદ્વીપ | ભગવતીકુમાર શર્મા |
ગંગા, ગોરાણી, પરભૂગોર | બારણે ટકોર | ઉમાશંકર જોશી |
બોદલેર, કાલિદાસ | કોઈ સાદ પાડે છે | મણિલાલ પટેલ |
પરેશ, સુભાંગી, કુંદરન | આંધળી ગલી | ધીરુબેન પટેલ |
સોનલ, અલો ખાસર | રમેશ પારેખના કાવ્યપત્રો | રમેશ પારેખ |
શ્રીલેખાં, મુદુ, ઋતુ, નિષાદ | ચહેરા | મધુરાય |
ચૌલાદેવી, ભીમદેવ સોલંકી | ચૌલાદેવી | ધૂમકેતુ |
પની, કેશુ, નરહરિ | અંતરપટ | સ્નેહરશ્મિ |
ભગો, સંતોક | મલક | દલપત ચૌહાણ |
સ્વરૂપ, વૃંદા, લીના | ટાઈમબોમ્બ | સરોજ પાઠક |
કેવલ, ગરિમા | અંગત | રઘુવીર ચૌધરી |
વાલજી વણકર, મેઢી, કકું, ટીહો | આંગળીયાત | જોસેફ મેકવાન |
હરગોવન, ડંકર્ક, રૂપી, રામજીભા | દરિયાલાલ | ગુણવંતરાય આચાર્ય |
સ્વામીજી, વિવેકાનંદજી, મણિબા | જીજ્ઞાસુની ડાયરી | પૂરુરાજ જોશી |
સરસ્વતીચંદ્ર, ગુણસુંદરી, લક્ષ્મીનંદન, ગુમાન, બુદ્ધિધન, કુમુદસુંદરી | સરસ્વતીચંદ્ર | ગોવર્ધનરામ ત્રિપાઠી |
અર્વાચી, ધૂર્જટિ | આપણો ઘડીક સંગ | દિગીશ મહેતા |
ભાનુભાઈ, લક્ષ્મણ, સરિતા | લક્ષ્મણની અગ્નિપરીક્ષા | જોસેફ મેકવાન |
Read more